શોધખોળ કરો
Photos: અસમ રાઇફલ્સના જવાનોની મણિપુરમાં મોટી કાર્યવાહી, 500 કરોડનું ઝડપાયું ડ્રગ્સ
તસવીર સૌજન્યઃ એએનઆઈ ટ્વીટર
1/4

અસમ રાઈફલ્સના જવાનોએ મોટી કાર્યવાહી કરી છે. મણિપુરના મોરેહ કસ્બામાંથી 54 કિલોગ્રામ બ્રાઉન શુગર અને 154 કિલોગ્રામ આઈસ મેથ સહિત 500 કરોડ રૂપિયાથી વધારેનું ડ્રગ્સ મળ્યું છે.
2/4

આટલી મોટી માત્રામાં જ્યાંથી ડ્રગ્સ મળ્યું છે તે એક મહિલાનું હોવાનું સામે આવ્યું ચે. આ મહિલા હાલ મ્યાંમારના માંડલેમાં હોવાની આશંકા છે. પ્રાથમિક તપાસમાં એવું પણસામે આવ્યું છે કે આ મહિલાએ ચીની નાગરિક સાથે લગ્ન કર્યા છે. ન્યૂઝ એજન્સી ANIએ આ જાણકારી આપી છે.
3/4

દેશમાં ડ્રગ્સને લઈ છેલ્લા થોડા દિવસોથી મોટા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અનેક જગ્યાએથી મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને ડ્રગ્સનો કાળો ધંધો કરતાં અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
4/4

(તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)
Published at : 07 Dec 2021 02:15 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
