જે સાત ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે તેમાં માહિનુર ચૌહાણ,અનુષ્ઠા ગોસ્વામી,પ્રિતિકા ગોસ્વામી, શ્રુતિ જાડેજા, ખુશી ભીંડી, તહેસીન ચૌહાણ, રાબિયા સમાનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓને આસિસ્ટન્ટ કોચ રિનાબા ઝાલાના માર્ગદર્શનમાં કોચિંગ આપવામાં આવી રહ્યું છે. (તસવીર- આસિસ્ટન્ટ કોચ રિનાબા ઝાલા)