શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
#Melodi એ તોડ્યા સોશિયલ મીડિયાના રેકોર્ડ, PM મોદી-મેલોનીની સેલ્ફી પર યુઝર્સ કરી રહ્યા છે આવી કોમેન્ટ્સ
PM Modi and Giorgia Meloni Selfie: ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ નરેન્દ્ર મોદી સાથે એક સેલ્ફી શેર કરી હતી, જે બાદ યુઝર્સે સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા હતા
![PM Modi and Giorgia Meloni Selfie: ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ નરેન્દ્ર મોદી સાથે એક સેલ્ફી શેર કરી હતી, જે બાદ યુઝર્સે સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા હતા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/b290ffc5749ab2d84da4588d60a3d0b7170175812246774_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ટ્વિટર
1/6
![PM Modi and Giorgia Meloni Selfie: ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ નરેન્દ્ર મોદી સાથે એક સેલ્ફી શેર કરી હતી, જે બાદ યુઝર્સે સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા હતા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/4efdd2f969559e8b1c92e99f32ded48eaa28d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
PM Modi and Giorgia Meloni Selfie: ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ નરેન્દ્ર મોદી સાથે એક સેલ્ફી શેર કરી હતી, જે બાદ યુઝર્સે સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા હતા
2/6
![ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમના એક્સ હેન્ડલ પર પીએમ મોદી સાથે એક સેલ્ફી શેર કરી અને #Melodiનો ઉપયોગ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/3fb5ed13afe8714a7e5d13ee506003dd126b5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમના એક્સ હેન્ડલ પર પીએમ મોદી સાથે એક સેલ્ફી શેર કરી અને #Melodiનો ઉપયોગ કર્યો હતો.
3/6
![જ્યોર્જિયા મેલોનીએ કેપ્શનમાં લખ્યું,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/f99687dd719c4e8bc6a39e946c3d9ef782353.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યોર્જિયા મેલોનીએ કેપ્શનમાં લખ્યું, "COP28માં સારા મિત્રો." સેલ્ફીમાં બંને પીએમ હસતા જોવા મળી રહ્યા છે.
4/6
![મેલોનીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતાની સાથે જ સેલ્ફી થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગઈ. આ અંગે મોટી સંખ્યામાં યુઝર્સે કોમેન્ટ પણ કરી રહ્યા છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/2de40e0d504f583cda7465979f958a989a5f1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેલોનીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતાની સાથે જ સેલ્ફી થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગઈ. આ અંગે મોટી સંખ્યામાં યુઝર્સે કોમેન્ટ પણ કરી રહ્યા છે
5/6
![ઈન્સ્ટાગ્રામ પર એક યુઝરે લખ્યું- 'This is Epic...' ' જ્યારે બીજા યુઝરે લખ્યું કે અબ કી બાર #મેલોડી સરકાર.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/135007e7085979a7d5b41ce54c0e54d7820e0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈન્સ્ટાગ્રામ પર એક યુઝરે લખ્યું- 'This is Epic...' ' જ્યારે બીજા યુઝરે લખ્યું કે અબ કી બાર #મેલોડી સરકાર.
6/6
![આ સિવાય એક યુઝરે લવલી લખ્યું અને કહ્યું કે This is Selfie of the Year...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/05/fac4ef5554f69012fe38d2f1d4e245a672b52.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સિવાય એક યુઝરે લવલી લખ્યું અને કહ્યું કે This is Selfie of the Year...
Published at : 05 Dec 2023 12:08 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)