શોધખોળ કરો
IPLમાં આ ત્રણ ભારતીયોએ જીત્યા તમામ ટીમોના દિલ, કરોડોમાં લાગી બોલી, જાણો કોણ......

Auction_IPL_2022_04
1/5

IPL- ઇન્ડિયન પ્રીમિયર લીગની હરાજીમાં યુવા ખેલાડીઓનુ કિસ્મત ચમકી રહ્યું છે. તેમાં પણ આ વખતે ભારતીય યુવા ક્રિકેટરો પર દરેક ફ્રેન્ચાઇઝી પૈસા નાંખવા માટે તૈયાર થઇ ગઇ છે. આ કડીમાં ભારતના ત્રણ યુવા ખેલાડીઓ પોતાના દમ પર આ વખતે કરોડોમાં કિંમત મેળવી છે. જાણો કોણ છે આ ત્રણેય..... ત્રણેય યુવાઓ પર થઇ ધનવર્ષા-
2/5

હર્ષલ પટેલ- ગુજરાતી ક્રિકેટર હર્ષલ પટેલને 10.75 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. ગયા વર્ષે તેમની સેલરી 20 લાખ રૂપિયા હતી. એટલે કે આ યુવા ખેલાડીની પ્રાઈઝ મનીમાં 53 %નો વધારો થયો છે.
3/5

નીતિશ રાણા- ડૉમેસ્ટિક ક્રિકેટર નીતીશ રાણાને KKR દ્વારા 8 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. રાણાની બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપિયા હતી. ગત વર્ષે તેની સેલરી 3.40 કરોડ હતી.
4/5

દેવદત્ત પડીક્કલ- નવા ખેલાડી દેવદત્ત પડીક્કલની ગણતરીની સેકન્ડ્સમાં કિંમત 7 કરોડ થઇ ગઈ હતી. CSK અને RCB બાદ રાજસ્થાન અને મુંબઈએ પણ તેને ખરીદવામાં રસ દર્શાવ્યો હતો. આખરે પડીક્કલને રાજસ્થાન રોયલ્સએ 7.75 કરોડમાં ખરીદ્યો હતો.
5/5

ઉલ્લેખનીય છે કે, આ વખતે 12 ટીમો ઓકશનમાં ભાગ લઇ રહી છે. આ વખતે 2 નવી ટીમો ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ જોડાઈ રહી છે.
Published at : 12 Feb 2022 03:03 PM (IST)
Tags :
IPL Hardik Pandya Suresh Raina Indian Premier League Steve Smith David Miller Nitish Rana Devdutt Padikkal Ipl 2022 Harshal Patel Ipl Details Ipl 2022 Mega Auction IPL Mega Auction Ahmedabad Team IPL 2022 Updates Ahmedabad Franchise Gujarat Titans IPL Mega Auction 2022 Gujarat Titans Team Unsold Ipl Mega Auction Ipl Soldઆગળ જુઓ
Advertisement