શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IPLમાં આ ખેલાડીઓએ લીધી સૌથી વધુ હેટ્રિક, લિસ્ટમાં સામેલ 1 વિસ્ફોટક બેટ્સમેન
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/18/a7c2fcdbfb62b450268dd3d847a33816_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/6
![નવી દિલ્હીઃ IPL વિશ્વની સૌથી વધુ જોવામાં આવતી લીગ છે. અહીં દર્શકોને રોમાંચ, ઉત્તેજના અને તણાવ ભરપૂર માત્રામાં જોવા મળે છે. T20 ક્રિકેટને મોટાભાગે બેટ્સમેનની રમત ગણવામાં આવે છે. જોકે બેટ્સમેનની સાથે સાથે બોલરોનો પણ ક્યારેક દબદબો જોવા મળે છે. આજે અમે તમને અહીં આઈપીએલમાં સૌથી વધુ હેટ્રિક લેનાર ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ. આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં એક વિસ્ફોટક બેટ્સમેનનું નામ પણ સામેલ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/18/0e71be13bd2d348ee5947b4af10a660e90867.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ IPL વિશ્વની સૌથી વધુ જોવામાં આવતી લીગ છે. અહીં દર્શકોને રોમાંચ, ઉત્તેજના અને તણાવ ભરપૂર માત્રામાં જોવા મળે છે. T20 ક્રિકેટને મોટાભાગે બેટ્સમેનની રમત ગણવામાં આવે છે. જોકે બેટ્સમેનની સાથે સાથે બોલરોનો પણ ક્યારેક દબદબો જોવા મળે છે. આજે અમે તમને અહીં આઈપીએલમાં સૌથી વધુ હેટ્રિક લેનાર ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ. આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં એક વિસ્ફોટક બેટ્સમેનનું નામ પણ સામેલ છે.
2/6
![અમિત મિશ્રાએ IPLમાં સૌથી વધુ હેટ્રિક લીધી છે. તેણે આ સિદ્ધિ ત્રણ વખત મેળવી છે. તે પોતાની શાનદાર બોલિંગ માટે જાણીતો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/18/a2438671b606b83e1a42697c2eaf91b6639eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમિત મિશ્રાએ IPLમાં સૌથી વધુ હેટ્રિક લીધી છે. તેણે આ સિદ્ધિ ત્રણ વખત મેળવી છે. તે પોતાની શાનદાર બોલિંગ માટે જાણીતો છે.
3/6
![યુવરાજ સિંહ હંમેશા તેની ઘાતક બોલિંગ માટે પ્રખ્યાત રહ્યો છે. તેણે IPLમાં બે હેટ્રિક લીધી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/18/6a4519fe6f2f88804dcd5506a208060cce226.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યુવરાજ સિંહ હંમેશા તેની ઘાતક બોલિંગ માટે પ્રખ્યાત રહ્યો છે. તેણે IPLમાં બે હેટ્રિક લીધી છે.
4/6
![પ્રવિણ તાંબેએ 41 વર્ષની ઉંમરે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે IPLમાં 33 મેચ રમીને 28 વિકેટ લીધી છે. તેણે IPLમાં 1 હેટ્રિક લીધી છે અને તે આ યાદીમાં ત્રીજા નંબર પર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/18/e3e258ade7500f516cd4e93570f47ed20902f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રવિણ તાંબેએ 41 વર્ષની ઉંમરે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે IPLમાં 33 મેચ રમીને 28 વિકેટ લીધી છે. તેણે IPLમાં 1 હેટ્રિક લીધી છે અને તે આ યાદીમાં ત્રીજા નંબર પર છે.
5/6
![સેમ કરેને IPLની 32 મેચમાં 32 વિકેટ લીધી છે. તેણે આઈપીએલમાં હેટ્રિક પણ લીધી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/18/3a59817b2b244dec05f1a771e6a910f6f81c0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સેમ કરેને IPLની 32 મેચમાં 32 વિકેટ લીધી છે. તેણે આઈપીએલમાં હેટ્રિક પણ લીધી છે.
6/6
![રોહિત શર્મા હંમેશા તેની ઘાતક બેટિંગ માટે જાણીતો છે. તેણે દુનિયાના દરેક ખૂણે રન બનાવ્યા છે. તે પાર્ટ ટાઈમ બોલિંગ માટે પ્રખ્યાત છે. તેણે IPLમાં 15 વિકેટ લીધી છે. તેણે આઈપીએલમાં હેટ્રિક પણ લીધી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/18/9a8ed212d2e911190034d2f026d59425a9a33.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રોહિત શર્મા હંમેશા તેની ઘાતક બેટિંગ માટે જાણીતો છે. તેણે દુનિયાના દરેક ખૂણે રન બનાવ્યા છે. તે પાર્ટ ટાઈમ બોલિંગ માટે પ્રખ્યાત છે. તેણે IPLમાં 15 વિકેટ લીધી છે. તેણે આઈપીએલમાં હેટ્રિક પણ લીધી છે.
Published at : 18 Mar 2022 07:46 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
આરોગ્ય
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)