શોધખોળ કરો
ધોની જેવા વાળ રાખતો આ એથ્લેટ ભારતને ટોક્યોમાં અપાવી શકે પહેલો ગૉલ્ડ મેડલ, જાણો શું કરી કમાલ ? હવે પછી ક્યારે છે તેનો મુકાબલો ?
Neeraj_Chopra_
1/10

Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકમાં 12મા દિવસે ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતીય એથ્લેટ નિરજ ચોપડાએ જેવલિન થ્રોમાં એટલે કે ભાલા ફેંક સ્પાર્ધાની ફાઈનલ માટે ક્વોલિફાઇ કરી લીધું છે.
2/10

ભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમ પ્રયાસમાં જ નિરજે 86.65 મીટર દુર ભાલુ ફેંકીને ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કુ કરી લીધુ છે. તો ક્વોલિફાઈંગ રાઉંડમાં પણ નિરજ ચોપડા ટોપ પર રહ્યો છે. હવે સાત ઓગસ્ટે ભાલા ફેંકનો ફાઈનલ મુકાબલો હશે.
Published at : 04 Aug 2021 10:43 AM (IST)
આગળ જુઓ





















