શોધખોળ કરો
Top Five: આ છે ભારતના પાંચ એવા ફોન જેનું વેચાણ થઇ રહ્યું છે સૌથી વધુ, કિંમત પર 15 હજારથી ઓછી...
જો તમે સેલના હિસાબે એક સારો ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં છો, તો અહીં અમેઝૉન ગ્રેટ રિપબ્લિક ડે સેલ જઇ શકો છો.
ફાઇલ તસવીર
1/6

Top Five: ભારતમાં સ્માર્ટફોન યૂઝર્સની સંખ્યા દિવસે દિવસે ખુબ વધી રહી છે, અને સ્માર્ટફોન મેકર્સનું સેલિંગ પણ ખુબ વધી રહ્યુ છે, જો તમે સેલના હિસાબે એક સારો ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં છો, તો અહીં અમેઝૉન ગ્રેટ રિપબ્લિક ડે સેલ જઇ શકો છો. જાણો અહીં પાંચ એવા સ્માર્ટફોન બતાવી રહ્યાં છીએ, જેની કિંમત 15 હજારથી ઓછી છે, અને ફિચર્સમાં બેસ્ટ છે........
2/6

Realme Narzo 50 : - આ ફોન અમેઝૉન ગ્રેટ રિપબ્લિક ડે સેલમાં 9,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. જ્યારે આની કિંમત અસલમાં 15,999 રૂપિયા છે.જો તમે જુના ફોનને એક્સચેન્જ કરો છો,તો તમને 9,300 રૂપિયાનું વધુ એક ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી જશે. Realme Narzo 50માં 50 મેગાપિક્સલનો ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, આ મીડિયાટેક હીલિયો G96 પ્રૉસેસર અને 4GB RAMને સપોર્ટ સાથેનો છે.
Published at : 19 Jan 2023 08:04 PM (IST)
આગળ જુઓ




















