શોધખોળ કરો

બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટરની પત્નીએ ચા બનાવવા ગેસ કર્યો ચાલુ, સિલિન્ડર વિસ્ફોટ થયો ને.....

લિંટન દાસની ગણના બાંગ્લાદેશની ટીમના પ્રતિભાશાળી બેટ્સમેનોમાં થાય છે.ગત વર્ષે વર્લ્ડકપ 2019 બાદ લિંટન દાસના લગ્ન થયા હતા.

ઢાકાઃ બાંગ્લાદેશના વિકેટકિપર બેટ્સમેન લિંટન દાસની પત્ની દેવશ્રી બિસ્વાસ સંચિતા એક દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થઈ છે. 25 વર્ષીય દેવશ્રી ચા બનાવતી હતી તે દરમિયાન રસોઈ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો. ચહેરાને બચાવી લીધો પણ..... મીડિયા રિપોર્ટ પ્રમાણે, બ્લાસ્ટમાં દેવશ્રીના જમણો હાથ અને વાળ દાઝી ગયા હતા. દુર્ઘટના અંગે જાણકારી આપતાં દેવશ્રીએ કહ્યું, આ દિવસને હું ક્યારેય ભૂલી નહીં શકું, હું મોતની ખૂબ નજીક પહોંચી ગઈ હતી. ચા બનાવવા માટે રસોડામાં ગયા બાદ મેં ચૂલો ચાલુ કર્યો અને જોરદાર વિસ્ફોટ થયો. મારા જમણા હાથનો ઉપયોગ કરીને ચહેરાને દાઝી જતાં બચાવ્યો હતો. મારો ચહેરો તો બચી ગયો પરંતુ આ કોશિશમાં હાથ સળગી ગયો હતો. સદનસીબે મારો જીવ બચી ગયો. બાંગ્લાદેશનો કેવો છે ક્રિકેટ રેકોર્ડ લિંટન દાસની ગણના બાંગ્લાદેશની ટીમના પ્રતિભાશાળી બેટ્સમેનોમાં થાય છે. તેણે અત્યાર સુધીમાં 20 ટેસ્ટ, 36 વન ડે અને 20 ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમી છે. વન ડેમાં તેણે 31ની સરેરાશી 1079 રન બનાવ્યા છે. જેમાં ત્રણ સદી સામેલ છે. ટેસ્ટમાં 25.26ની સરેરાશથી 859 રન અને ટી-20માં 22.71ની એવરેજથી 636 રન ફટકાર્યા છે. થોડા મહિના પહેલા જ કર્યા છે લગ્ન ગત વર્ષે વર્લ્ડકપ 2019 બાદ લિંટન દાસના લગ્ન થયા હતા. હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસનો સામનો કરી રહ્યં છે ત્યારે લિંટન દાસ દેશમાં લોકોની મદદ માટે આગળ આવ્યો છે. તેણે પોતાના દેશના કોરોના પ્રભાવિત લોકોની મદદ માટે અડધી સેલરી દાન કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો

IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...

અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો

Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર

ABP Premium

વિડિઓઝ

Gujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોતBharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાંAhmedabad Muder: સામાન્ય બાબતમાં યુવકની છરી મારીને હત્યા, પેટ્રોલિંગ વખતે પોલીસ કરી રહી હતી આરામSurat Crime:દુષ્કર્મ અને પોક્સોના આરોપીએ શૌચાલયમાં ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા | 26-3-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા

Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા

આવી ગયું ભારતનું પ્રથમ સ્વદેશી MRI સ્કેનર, હવે ખૂબ સસ્તામાં થશે તપાસ

ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ

Embed widget