શોધખોળ કરો

Cricket World Cup 2023: વન-ડે વર્લ્ડકપમાં ટિકિટની કાળાબજારી રોકવા GCAએ લીધો મોટો નિર્ણય, ઓનલાઇન બુકિંગ બાદ કરવું પડશે આ કામ

Cricket World Cup 2023: પાંચ ઓક્ટોબરથી ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદર્શન માટે મુકવામાં આવી હતી

અમદાવાદઃ પાંચ ઓક્ટોબરથી ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. વર્લ્ડકપની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ માટે પ્રશાસન તરફથી તમામ તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહી છે.  મેદાનમાં પીચથી માંડીને બેઠક વ્યવસ્થા, સુરક્ષા, ખાણીપીણી સહિતની વ્યવસ્થાઓ પર પૂરતુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ આજે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમો પણ અમદાવાદ પહોંચશે. અમદાવાદમાં 1996ના વર્લ્ડ કપના 27 વર્ષ બાદ ઉદ્ધાટન મેચનું આયોજન કરવામાં આવશે.  ગુરુવારે વર્લ્ડ કપની પ્રથમ મેચ ઇગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાશે.

વર્લ્ડકપમાં ટિકિટની કાળાબજારી રોકવા માટે ગુજરાત ક્રિકેટ અસોસિયેશન (GCA)દ્ધારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનલાઈન બુકિંગ કરવાની સાથે ટિકિટની હાર્ડકોપી ફરજિયાત કરવામાં આવી છે. ઓનલાઈન ટિકિટની રિસિપ્ટની સાથે ફિઝિકલ ટિકિટ આપવામાં આવશે. સ્ટેડિયમ પરિસરમાંથી ઓફલાઈન ટિકિટ ઈશ્યુ કરવામાં આવી રહી છે.

એટલું જ નહીં કોઈ પણ રીતે થતી ટિકિટની કાળા બજારી અટકાવવા ડિજિટલ પદ્ધતિનો મહત્તમ ઉપયોગ કરાશે. સ્ટેડિયમની અંદર બનાવવામાં આવેલા બોક્સમાંથી બુક થયેલી ટિકિટ મળશે. ઓનલાઈન ટિકીટની ફોટોકોપી દર્શાવ્યા બાદ ઓફલાઇન ટિકિટ મળશે. જેનાથી મેચ નિહાળવા માટે અંદર એન્ટ્રી આપવામાં આવશે. જેને લઈ અત્યારથી જ ઓફલાઈન ટિકિટ મેળવવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ રસિકો ઉમટી રહ્યા છે. જેમાં વિેદેશી લોકો પણ જોવા મળ્યા હતા. તો  ભારત અને પાકિસ્તાનની મેચ માટે સ્ટેડિયમ ફૂલ હોવાનો ટિકિટિંગ સુપરવાઇઝરે સ્વીકાર કર્યો હતો.

આવતીકાલે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહીત શર્મા, પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ સહિતના 10 ટીમના કેપ્ટન અમદાવાદ આવશે. તમામ કેપ્ટનોનું વર્લ્ડકપની ટ્રોફી સાથે ફોટો સેશન થશે. વર્લ્ડ કપની ઓપનિંગ મેચ અને ફાઈનલ સહિત કુલ પાંચ મેચ અમદાવાદમાં રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમ બહાર ટી-શર્ટ અને ટોપી સહિતની અલગ અલગ ચીજોનું વેચાણ શરૂ થયું છે. ટી-શર્ટના ભાવ 300થી 500 તો ટોપીના 150થી 200 બોલાઈ રહ્યા છે. વેપાર માટે કલકત્તા, તમિલનાડુ અને મધ્યપ્રદેશથી વેપારીઓ અમદાવાદ આવ્યાની જાણકારી મળી છે.

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદર્શન માટે મુકવામાં આવી હતી.  ટ્રોફીના વૈશ્વિક પ્રવાસના ભાગરૂપે એકતાનગરની પણ ઐતિહાસિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે.આ ટ્રોફીને અવકાશની સાથે ૧૮ દેશોના પ્રસિદ્ધ સ્થાનોની મુસાફરી કરાવવામાં આવી છે. ક્રિકેટ પ્રેમીઓ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતીઓને આ ટ્રોફીને નજીકથી નિહાળવાની દુર્લભ તક મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?
આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
Embed widget