શોધખોળ કરો

LSG vs CSK: લખનૌએ ચેન્નાઈને 8 વિકેટે હરાવ્યું, રાહુલે 82 રનની તોફાની ઈનિંગ રમી

LSG vs CSK: લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને એકતરફી મેચમાં 8 વિકેટથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા, CSK એ રવિન્દ્ર જાડેજાની 57 રનની અર્ધસદીની ઇનિંગ અને અંતે એમએસ ધોનીની 28 રનની વિસ્ફોટક ઇનિંગને કારણે 176 રન બનાવ્યા હતા.

LSG vs CSK: લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને એકતરફી મેચમાં 8 વિકેટથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા, CSK એ રવિન્દ્ર જાડેજાની 57 રનની અર્ધસદીની ઇનિંગ અને અંતે એમએસ ધોનીની 28 રનની વિસ્ફોટક ઇનિંગને કારણે 176 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી એલએસજીની ટીમે શરૂઆતથી જ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. લખનૌના બંને ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ અને ક્વિન્ટન ડી કોકે અર્ધસદી ફટકારી હતી. ડી કોકે 43 બોલમાં 54 રન બનાવ્યા હતા. જ્યારે રાહુલે 53 બોલમાં 82 રન ફટકારીને ટીમને 8 વિકેટે જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

ડી કોક 15મી ઓવરના છેલ્લા બોલ પર આઉટ થયો હતો અને આ સમયે ટીમનો સ્કોર 134 રન હતો. લખનૌ સુપર જાયન્ટ્સને હજુ અંતિમ 30 બોલમાં 43 રનની જરૂર હતી. એક તરફ, રાહુલ ક્રિઝ પર ઉભો હતો, જ્યારે બીજા છેડેથી, નિકોલસ પુરને આવતાની સાથે જ CSK બોલરોને મારવાનું શરૂ કર્યું. એલએસજીના બેટ્સમેનોએ આગલી 2 ઓવરમાં 27 રન બનાવ્યા હતા, જેના કારણે મેચનું પરિણામ હવે માત્ર ઔપચારિકતા રહી ગયું હતું. લખનૌને 18 બોલમાં 16 રનની જરૂર હતી. છેલ્લી ઓવરોમાં બોલ બેટ પર યોગ્ય રીતે આવી રહ્યો નહોતો, તેથી બેટ્સમેન માટે રન બનાવવા મુશ્કેલ બની રહ્યા હતા. આ દરમિયાન તુષાર દેશપાંડેએ 19મી ઓવરમાં જ 15 રન આપીને લખનૌની જીત સુનિશ્ચિત કરી હતી. નિકોલસ પૂરને 12 બોલમાં 23 રન બનાવ્યા અને વિનિંગ શોટ ફટકારીને એલએસજીને 8 વિકેટે જીત અપાવી.

CSK બોલિંગ નિષ્ફળ
ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરો મેચ પર પોતાની પકડ જાળવી શક્યા ન હતા. ચેન્નાઈ તરફથી માત્ર મુસ્તફિઝુર રહેમાન અને મથિશા પાથિરાના 1-1 વિકેટ લઈ શક્યા હતા. પીચ મુજબ, CSK પાસે બચાવ માટે ઓછો સ્કોર હતો, તેથી બોલરોએ નિયમિત અંતરે વિકેટ લેવાની જરૂર હતી. પરંતુ રવિન્દ્ર જાડેજા, તુષાર દેશપાંડે અને દીપક ચહર પણ વિકેટ લેવામાં નિષ્ફળ સાબિત થયા હતા.

ચૈન્નાઈએ લખનઉને જીતવા માટે  177 રનનો ટાર્ગેટ આપ્યો હતો

ચૈન્નાઈએ લખનઉને જીતવા માટે  177 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચૈન્નાઈ તરફથી જાડેજાએ 57 રનની ઈનિંગ રમી હતી. જ્યારે ધોની 9 બોલમાં 28 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. લખનઉ તરફથી કૃણાલ પંડ્યાને બે વિકેટ મળી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા

CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ

CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ

મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ

ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત

Embed widget