શોધખોળ કરો

IPL 2020નો કાર્યક્રમ થયો જાહેર, જાણો કઈ તારીખે કોની કોની વચ્ચે થશે ટક્કર, જુઓ લિસ્ટ

કોરોના સંકટના કારણે આ વખતે આઈપીએલ બાયો સિક્યોર માહોલમાં યોજાશે. 53 દિવસમાં તમામ 8 ટીમો 14-14 મેચો રમશે.

નવી દિલ્હીઃ BCCI દ્વારા  ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમયર લીગ 2020નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. કોરોના મહામારી કારણે આ વખતે આઈપીએલ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરે સુધી યૂએઈમાં રમાવાની છે. કુલ 60 મેચો રમાશે. જેમાંથી લીગ રાઉન્ડમાં રમાનારી 56 મેચનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ફાઇનલ મેચનો કાર્યક્રમ જાહેર નથી કરાયો. કોરોના સંકટના કારણે આ વખતે આઈપીએલ બાયો સિક્યોર માહોલમાં યોજાશે. 53 દિવસમાં તમામ 8 ટીમો 14-14 મેચો રમશે. એક એલિમિનેટર, બે ક્વાલિફાયર અને ફાઈનલ સહિત આઈપીએલમાં કુલ 60 મેચ રમાશે.
આઈપીએલ 2020નો પ્રથમ મુકાબલો ગત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અબુધાબીમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. લીગ મેચનો અંતિમ મુકાબલો શારજહામાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 3 નવેમ્બરના રોજ રમાશે.
ટૂર્નામેન્ટમાં 10 દિવસ ડબલ હેડર  મુકાબલા એટલે કે એક દિવસમાં 2-2 મેચ રમાશે.  બપોરની મેચ 3:30 વાગ્યે શરૂ થશે. IPL 2020નો કાર્યક્રમ થયો જાહેર, જાણો કઈ તારીખે કોની કોની વચ્ચે થશે ટક્કર, જુઓ લિસ્ટ IPL 2020નો કાર્યક્રમ થયો જાહેર, જાણો કઈ તારીખે કોની કોની વચ્ચે થશે ટક્કર, જુઓ લિસ્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG Test Live Score: બીજા દિવસની રમત શરૂ, શુભમન ગિલ અને ઋષભ પંત ક્રિઝ પર

T20 કેપ્ટન બદલવા અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા; જાણો સૂર્યકુમાર વિશે શું બોલ્યો હિટમેન

ભારતે ફાઈનલમાં બાંગ્લાદેશને હરાવ્યું, સાત વર્ષ બાદ જીત્યું ટાઈટલ

ટેનિસની નવી ક્વિન બની Mirra Andreeva, ફ્રેન્ચ ઓપન જીતવા પર મળ્યા 27.7 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દારુ નકલી, અસલી મહુડો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં કોણે ફોડી સોપારી ?
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 

LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ

FIFA World Cup: ઈરાકના સ્ટાર ફૂટબોલરને અમેરિકાએ એરપોર્ટ પર કર્યો ડિટેઈન, સાત કલાક બાદ છોડ્યો

NEET રી-એક્ઝામ અગાઉ પેપર લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ શું કરી અપીલ?
NEET રી-એક્ઝામ અગાઉ પેપર લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ શું કરી અપીલ?
T20 કેપ્ટન બદલવા અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા; જાણો સૂર્યકુમાર વિશે શું બોલ્યો હિટમેન
T20 કેપ્ટન બદલવા અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા; જાણો સૂર્યકુમાર વિશે શું બોલ્યો હિટમેન
હવે Instagramનો ઉપયોગ કરવા માટે આપવા પડશે રૂપિયા? કંપનીએ ભારતમાં લોન્ચ કર્યા નવા પ્લાન

આ દિવસે ખાતામાં આવી શકે છે PM કિસાન યોજનાનો 23મો હપ્તો, જાણીલો લેટેસ્ટ અપડેટ

Embed widget