શોધખોળ કરો

Lalit Yadav Catch: લલિત યાદવે પકડ્યો શાનદાર કેચ, જુઓ વીડિયો

અજિંક્ય રહાણે 20 બોલમાં 21 રન બનાવી આઉટ થયો હતો. દિલ્હીના બોલર લલિત યાદવે તેને કોટ એન્ડ કેચ આઉટ કર્યો હતો.

IPL 2023:  IPL 2023માં 55મો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. મેચમાં ધોનીના નેતૃત્વવાળી સીએસકેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો લીધો.  સીએસકેએ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 167 રન બનાવ્યા હતા.

લલિત યાદવે લીધો શાનદાર કેચ

CSK તરફથી શિવમ દુબેએ 12 બોલમાં 25 રન, ધોનીએ 9 બોલમાં 20 રન બનાવ્યા હતા. ચેન્નઈની ઈનિંગ દરમિયાન અજિંક્ય રહાણે 20 બોલમાં 21 રન બનાવી આઉટ થયો હતો. દિલ્હીના બોલર લલિત યાદવે તેને કોટ એન્ડ કેચ આઉટ કર્યો હતો. આ દરમિયાન અજિંક્ય રહાણે 20 બોલમાં 21 રન બનાવી આઉટ થયો હતો. દિલ્હીના બોલર લલિત યાદવે તેને કોટ એન્ડ કેચ આઉટ કર્યો હતો.

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવનઃ

ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), મિચેલ માર્શ, રિલી રોસોયુ, અક્ષર પટેલ, અમન ખાન, લલિત યાદવ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ખલીલ અહેમદ અને ઈશાંત શર્મા.

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલવન

મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), રુતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, દીપક ચહર, મથિશા પથિરાના, તુષાર દેશપાંડે અને મહિશ થિક્સાના.

ઈરફાન પઠાણે CSK ની જીતનું રહસ્ય ખોલ્યું

 આઈપીએલ 2023માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ 11 મેચમાં 6 જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. હવે પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી ચુકેલા ઈરફાન પઠાણે આ અંગે મોટું નિવેદન આપ્યું છે. ખરેખર, ઈરફાન પઠાણે કહ્યું ચેન્નાઈ સુપર કિંગ્સની જીતના કારણો શું છે? ઈરફાન પઠાણે કહ્યું કે ચેન્નાઈ સુપર કિંગ્સે ચેપોકમાં પોતાનો કિલ્લો બનાવ્યો છે. આની પાછળ મહેન્દ્ર સિંહ ધોનીનું દિમાગ છે.

ઈરફાન પઠાણે કહ્યો મહેન્દ્ર સિંહ ધોનીનો પ્લાન?

આ સિવાય ઈરફાન પઠાણે મહેન્દ્ર સિંહ ધોનીને 'ચાચા ચૌધરી'થી સન્માનિત કર્યા હતા. ઈરફાન પઠાણના મતે ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાના હોમ ગ્રાઉન્ડ પર સતત જીત મેળવી રહી છે, તેની પાછળ મહેન્દ્ર સિંહ ધોનીની સફળ રણનીતિ છે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ઈરફાન પઠાણે કહ્યું કે ચેન્નાઈ સુપર કિંગ્સ ચોક્કસપણે પ્લેઓફ માટે ક્વોલિફાય કરશે, પરંતુ મહેન્દ્ર સિંહ ધોની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ-2માં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. તેથી, ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે ફાઇનલમાં પહોંચવાની 2 તકો છે. જોકે, એ જોવું રસપ્રદ રહેશે કે શું ચેન્નાઈ સુપર કિંગ્સ ટોપ-2 ટીમોમાં સ્થાન મેળવી શકે છે કે નહીં

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ
Embed widget