શોધખોળ કરો

બાંગ્લાદેશ સામેની ચાલુ ટેસ્ટ દરમિયાન પંતને કેમ ટીમ ઈન્ડિયામાંથી કરી દેવાયો છુટ્ટો, જાણો વિગત

પંત ઘરેલુ ક્રિકેટ રમીને ફોર્મમાં ફરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પંત સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં દિલ્હી માટે આગામી 2 સુપર લીગ મેચમાં રમી શકશે.

નવી દિલ્હીઃ ભારતીય પસંદગીકર્તાએ આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી ટી-20 અને વન ડે શ્રેણી પહેલા રિષભ પંતને ટેસ્ટ ટીમમાંથી મુક્ત કરી દીધો છે. પંત ઘરેલુ ક્રિકેટ રમીને ફોર્મમાં ફરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે 6 ડિસેમ્બરે પ્રથમ ટી-20 રમાશે. એટલે કે પંત સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં દિલ્હી માટે આગામી 2 સુપર લીગ મેચમાં રમી શકશે. દિલ્હી 24 નવેમ્બરે હરિયાણા અને 27 નવેમ્બરે રાજસ્થાન સામે રમશે. જે બાદ જો દિલ્હી સેમી ફાઇનલ અને ફાઇનલમાં પહોંચશે તો પંત તે માટે ઉપલબ્ધ હશે. પંતના સ્થાને કેએસ ભરતને સામેલ કરવામાં આવ્યો છે. ઈન્ડિયા-એ તરફથી રમતી વખતે તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. 26 વર્ષના ભરતે 69 ફર્સ્ટ ક્લાસ મેચમાં આઠ સદી અને 20 અડધી સદી સાતે 3909 રન બનવાયા છે. જેમાં એક ત્રેવડી સદી પણ સામેલ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, હાલત બદલાઈ છે પણ અસર નહીં પડે, સરકાર અમારી જ બનશે જયલલિતાની બાયોપિકનું ફર્સ્ટ ટીઝર થયું રિલીઝ, કઈંક આ રીતે નજરે પડી કંગના રનૌત IND v BAN: ડે નાઇટ ટેસ્ટમાં સદી ફટકારવાની સાથે કોહલીએ બનાવ્યા આ મોટા રેકોર્ડ, જાણો વિગત

ટોપ સ્ટોરી

આજથી Asian Games 2026 નો પ્રારંભ, જાણો ક્યાં જોવા મળશે Live એક્શન
આજથી Asian Games 2026 નો પ્રારંભ, જાણો ક્યાં જોવા મળશે Live એક્શન
200 થી વધુ સ્ટ્રાઈક રેટ, રાજકોટમાં રાહુલ દ્રવિડના દિકરાએ ઓસ્ટ્રેલિયા સામે તહેલકો મચાવ્યો 
200 થી વધુ સ્ટ્રાઈક રેટ, રાજકોટમાં રાહુલ દ્રવિડના દિકરાએ ઓસ્ટ્રેલિયા સામે તહેલકો મચાવ્યો 
ટ્રેવિસ હેડે ઝિમ્બાબ્વે સામે ફટકારી સૌથી ઝડપી સદી, બન્યો પ્રથમ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન 
ટ્રેવિસ હેડે ઝિમ્બાબ્વે સામે ફટકારી સૌથી ઝડપી સદી, બન્યો પ્રથમ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન 
અજિત અગરકર પછી કોણ બનશે નવો ચીફ સિલેક્ટર? આ ગુજરાતી છે સૌથી મજબૂત દાવેદાર
અજિત અગરકર પછી કોણ બનશે નવો ચીફ સિલેક્ટર? આ ગુજરાતી છે સૌથી મજબૂત દાવેદાર

વિડિઓઝ

Banaskantha Rain: લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની થઈ જોરદાર એન્ટ્રી
Hun To Bolish : હું તો બોલીશ : 3 ઈંચમાં પણ ત્રેવડ નહીં!
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ધૂણ્યા વિદ્યાર્થી ?
Rajkot Duplicate Ghee: રાજકોટમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
KC Patel Threat: પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલને મળી ધમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર વધુ એક ગંભીર આરોપ,કોંગ્રેસ નેતાએ ગણાવ્યા 'ચાચી 420'
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર વધુ એક ગંભીર આરોપ,કોંગ્રેસ નેતાએ ગણાવ્યા 'ચાચી 420'
આજથી Asian Games 2026 નો પ્રારંભ, જાણો ક્યાં જોવા મળશે Live એક્શન
આજથી Asian Games 2026 નો પ્રારંભ, જાણો ક્યાં જોવા મળશે Live એક્શન
IIT બોમ્બે કેમ્પસમાં વિરોધ પ્રદર્શન; વિદ્યાર્થીની આત્મહત્યા બાદ ભડક્યા સ્ટૂડન્ટ્સ
IIT બોમ્બે કેમ્પસમાં વિરોધ પ્રદર્શન; વિદ્યાર્થીની આત્મહત્યા બાદ ભડક્યા સ્ટૂડન્ટ્સ
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
શું ભારત-ચીન પર લાગશે 100 ટકા ટેરિફ? રાષ્ટ્રપતિ ટ્રમ્પે બિલ પર કર્યા હસ્તાક્ષર
શું ભારત-ચીન પર લાગશે 100 ટકા ટેરિફ? રાષ્ટ્રપતિ ટ્રમ્પે બિલ પર કર્યા હસ્તાક્ષર
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Gandhinagar: ગણેશ વિસર્જન કરવા ગયેલા 3 યુવકો સાબરમતીમાં ડૂબ્યા, રેસ્ક્યુ ટીમે...
Gandhinagar: ગણેશ વિસર્જન કરવા ગયેલા 3 યુવકો સાબરમતીમાં ડૂબ્યા, રેસ્ક્યુ ટીમે...
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
Embed widget