શોધખોળ કરો

PKL 9: લે પંગા.... આ તારીખથી શરૂ થશે કબડ્ડીનો રોમાંચ, દર્શકોને મળી મંજૂરી, જાણો પ્રૉ કબડ્ડી લીગની 9મી સિઝન વિશે..........

પ્રૉ કબડ્ડી લીગ (PKL)ની 9મી સિઝનની શરૂઆત આગામી 7મી ઓક્ટોબરથી થવા જઇ રહી છે, પીકેએલમાં આ વખતે દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી મળી જશે.

PKL: પ્રૉ કબડ્ડી લીગ (PKL)ની 9મી સિઝનની શરૂઆત આગામી 7મી ઓક્ટોબરથી થવા જઇ રહી છે, પીકેએલમાં આ વખતે દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી મળી જશે. આયોજકોએ શુક્રવારે સવારે જાહેરાત કરી, આ પ્રતિયોગિતાના આયોજક મશાલ સ્પૉર્ટ્સે કહ્યું કે, જાહેર કરવામાં આવેલી જાહેરાતમાં કહેવામા આવ્યુ છે કે લીગ સ્ટેજની મેચો બેંગ્લુરુ, પુણે અને હૈદરાબાદમાં રમાશે. લીગ સ્ટેજ ડિેસેમ્બર સુધી ચાલશે.

કૉવિડના કારણે ગયા વર્ષે દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી નહતી આપવામાં આવી, આગામી સેશન માટે ખેલાડીઓની હરાજી પાંચ અને છ ઓગસ્ટે કરવામાં આવી હતી. 

દર્શકોને મળી મંજૂરી -
પ્રૉ કબડ્ડી લીગમાં એકવાર ફરીથી દર્શકોની હલચલ જોવા મળશે, ખરેખરમાં ગયા વર્ષે કોરોના કાળ ચાલતો હોવાથી દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી ન હતી મળી. પરંતુ કોરોના વાયરલ પર કન્ટ્રૉલ હોવાથી આ વખતે દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી મળી ચૂકી છે. આ વખતે લીગ સ્ટેજની મેચો ડિસેમ્બર સુધી ચાલશે. 

આઠમી સિઝનમાં ચેમ્પીયન બની હતી દિલ્હી - 
પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi League) સિઝન 8 ની ફાઇનલ મેચમાં ત્રણ વારની ચેમ્પીયન પટના પાટરેટ્સ (Patna Pirates)ને દબંગ દિલ્હી કેસીએ (Dabang Delhi KC) એક પૉઇન્ટના અંતરથી હરાવી દીધી હતી. ગઇ સિઝનની રોમાંચક ફાઇનલ મેચમાં પટનાને 37-36 થી હરાવ્યુ હતુ, આ મેચ દિલ્હી બસ એક પૉઇન્ટથી પોતાના નામે કરી ગઇ હતી. દિલ્હી આ લીગ જીતનારી છઠ્ઠી ટીમ બની ગઇ હતી.

આ પણ વાંચો.. 

Shani Amavasya 2022 : 14 વર્ષ બાદ શનિશ્વરી અમાસ પર બની રહ્યો છે આ શુભ સંયોગ, કરો આ ઉપાય

India Playing XI: પાકિસ્તાન સામે રોહિત સાથે ઓપનિંગમાં ઉતરશે આ ધાકડ બેટ્સમેન, એકસાથે ત્રણ વિકેટકીપરો ટીમમાં સામેલ

Ahmedabad: અમદાવાદમાં રાત્રે 3 વાગ્યે પાણીની ટાંકીમાં પડ્યો યુવક, બે કલાક બાદ....

Health Tips: વધુ નમક ખાવુ આપના શરીરમાં માટે છે ખતરનાક, થઇ શકે છે આ નુકસાન

CRIME NEWS: ભુજમાં મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકી પતાવી દીધો, સમગ્ર વિસ્તારમાં અરેરાટી

Banaskantha : બનાસ નદીમાં વધુ એક યુવક ડુબ્યો, બે દિવસમાં 8 લોકો તણાયા ; 2 મૃતદેહ મળ્યા

Lausanne Diamond League: નીરજ ચોપડાએ ફરી રચ્યો ઇતિહાસ, લૂસાને ડાયમંડ લીગ જીતનાર પહેલા ભારતીય બન્યા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
Embed widget