PKL 2021 : આજની મેચમાં જયપુર પિન્ક પેન્થર્સ અને દબંગ દિલ્હી વચ્ચે કયા કયા ખેલાડીઓ વચ્ચે જામશે ટક્કર, જુઓ, ફૂલ સ્ક્વૉડ
આ મેચ આજે (3 ફેબ્રુઆરી) સાંજે 07.30 વાગે શરૂ થશે, બન્ને ટીમો શેરાટૉન ગ્રાન્ડ બેંગ્લુરુ વ્હાઇટ ફિલ્ડ હૉટલ એન્ડ કન્વેન્શન સેન્ટર જીતના ઇરાદા સાથે ઉતરશે.
PKL 2021 Jaipur Pink Panthers vs Dabang Delhi : આજે પ્રૉ કબડ્ડી લીગની આઠમી સિઝનની 90મી મેચમાં જયપુર પિન્ક પેન્થર્સ (Jaipur Pink Panthers) અને દબંગ દિલ્હી (Dabang Delhi) વચ્ચે ફરી એકવાર જોરદાર ટક્કર જોવા મળશે. આ મેચ આજે (3 ફેબ્રુઆરી) સાંજે 07.30 વાગે શરૂ થશે, બન્ને ટીમો શેરાટૉન ગ્રાન્ડ બેંગ્લુરુ વ્હાઇટ ફિલ્ડ હૉટલ એન્ડ કન્વેન્શન સેન્ટર જીતના ઇરાદા સાથે ઉતરશે.
ખાસ વાત છે કે દબંગ દિલ્હીની આ સિઝન લાજવાબ રહી, ટીમે 15માંથી 9 મેચ જીતીને પહેલા નંબર પર જગ્યા બનાવી લીધી છે. વળી જયપુર પિન્ક પેન્થર્સે આ સિઝનમાં એવરેજ પરફોર્મન્સ કર્યુ, ટીમ ટૉપ -6થી અંદર બહાર થતી દેખાઇ રહી છે. હાલ આ ટીમ 14 મેચમાં 6 જીત અને 6 હાર બાદ 40 પૉઇન્ટની સાથે 9માં સ્થાન પર ખસકી ગઇ છે. જોકે, 10 જાન્યુઆરીએ રમાયેલી મેચમાં પિન્ક પેન્થર્સ દબંગો પર ભારે પડી હતી. પેન્થર્સે આ મેચ 30-28થી જીતી લીધી હતી.
5. બન્ને ટીમોની સ્ક્વૉડમાં કયા કયા ખેલાડીઓ છે સામેલ ?
જયપુર પિન્ક પેન્થર્સ (Jaipur Pink Panthers) ટીમ-
રેડર્સ-
સુશિલ ગુલિયા (Sushil Gulia), મોહમ્મદ અમિન નોસરાતી ( Mohammad Amin Nosrati), આમિર હોસૈન (Amir Hossein Mohammadmaleki), અર્જૂન દેશવાલ (Arjun Deshwal), નવીન (Naveen), અશોક (Ashok), અમિત નાગર (Amit Nagar)
ઓલરાઉન્ડર્સ-
નિતિન રાવલ (Nitin Rawal), સચિન નારવાલ (Sachin Narwal), દીપક નિવાસ હૂડ્ડા (Deepak Niwas Hooda)
ડિફેન્ડર્સ-
અમિત હૂડા (Amit Hooda), વિશાલ (Vishal), પવન (Pavan TR), ઇલાવરાસન એ (Elavarasan A), સંદીપ કુમાર ધૂલ (Sandeep Kumar Dhull), ધર્મરાજ ચેરરલથં (Dharmaraj Cheralathan), અમિત (Amit), શૉલ કુમાર (Shaul Kumar)
દબંગ દિલ્હી (Dabang Delhi KC) ટીમ-
રેડર્સ-
નવીન કુમાર (Naveen Kumar), આશુ મલિક (Ashu Malik), નીરજ નારવાલ (Neeraj Narwal), એમએડ સેડાઘાટ નિયા (Emad Sedaghat Nia), અજય ઠાકુર (Ajay Thakur), સુશાંત સૈલ (Sushant Sail)
ઓલરાઉન્ડર્સ-
વિજય કુમાર (Vijay Kumar), બલરામ (Balram), સંદીપ નારવાલ (Sandeep Narwal), મંજીત ચિલ્લર (Manjeet Chhillar)
ડિફેન્ડર્સ-
સુમિત (Sumit), મોહિત (Mohit), જોગિન્દર નારવાલ (Joginder Narwal), મોહમ્મદ માલક (Mohammad Malak), જીવા કુમાર (Jeeva Kumar), વિકાસ (Vikas), રવિન્દર પહલ (Ravinder Pahal)
મેચ કઇ ચેનલ પર જોઇ શકાશે ?
સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો લાઇવ ટેલિકાસ્ટ થઇ રહી છે. આમાં સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી, સ્ટાર સ્પોર્ટસ્ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તામિલ, સ્ટાર સ્પોર્ટ્સ કન્નડ ચેનલ સામેલ છે.
મેચને ક્યાંથી જોઇ શકાશે ઓનલાઇન ?
પ્રૉ કબડ્ડી લીગની મેચને ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાય છે.
આ પણ વાંચો........
Car FASTag: કાર વેચી રહ્યા છો તો FASTag નું શું કરશો ? જાણો વિગત
મહેસાણામાં શિક્ષિકાએ આપઘાતનો કર્યો પ્રયાસ, શિક્ષકો પરેશાન કરતા હોવાનો આરોપ
MS Dhoni Novel Atharva The Origin : ધોની હવે બનશે યોદ્ધા, રીલિઝ થયો ગ્રાફિક નોવેલનો ફર્સ્ટ લૂક
RBIમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં જુઓ અરજી અને પરીક્ષા સંબંધિત તમામ વિગતો
BECIL Recruitment 2022 : ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા લોકો માટે ભરતી બહાર પડી, પગાર એક લાખ સુધી હશે