શોધખોળ કરો

સામે આવ્યો આ ખેલાડીનો ચોંકાવનારો વીડિયો, ડગ માંડવામાં પણ થઈ રહી છે તકલીફ

આઈપીએલની ફાઇનલમાં પોતાની તોફાની ઇનિંગના દમ પર ઓસ્ટ્રેલિયન પ્લેયર શેન વોટસને પોતાની ટીમને લગભગ ચેમ્પિયન બનાવી જ દીધી હતી પરંતુ તે છેલ્લી ઓવરમાં રન આઉટ થઈ ગયો હતો.

નવી દિલ્હીઃ આઈપીએલ 2019ના ફાઈનલમાં લોહી લુહાણ ગોઠણની સાથે 80 રનની ઐતિહાસિક ઇનીંગ રમનાર શેટ વોટ્સનનો એક નવો વીડિયો સામે આવ્યો છે. ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં વોટ્સન ઠીક રીતે ચાલી પણ નથી શકતો. આઈપીએલની ફાઇનલમાં પોતાની તોફાની ઇનિંગના દમ પર ઓસ્ટ્રેલિયન પ્લેયર શેન વોટસને પોતાની ટીમને લગભગ ચેમ્પિયન બનાવી જ દીધી હતી પરંતુ તે છેલ્લી ઓવરમાં રન આઉટ થઈ ગયો હતો. વોટસનના રન આઉટ થવાનું કારણ તેની ઈજા હતી જે તેને ફાઇનલ મેચ દરમિયાન થઈ હતી. મેચ દરમિયાન વોટસના ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેના ઘૂંટણથી લોહી પણ વહી રહ્યું હતું પરંતુ તેના વિશે તેણે કોઈને જણાવ્યું નહીં. તે દર્દ સહન કરતો બેટિંગ કરતો રહ્યો. શેન વોટસનની આ ઈજાનો ખુલાસો તેના સાથે હરભજન સિંહે કર્યો હતો. જ્યારે વોટસનની હકીકત ફેન્સની સામે આવી તો તમામે વોટસનને સલામ કરી. સામે આવ્યો આ ખેલાડીનો ચોંકાવનારો વીડિયો, ડગ માંડવામાં પણ થઈ રહી છે તકલીફ આપને જણાવી દઈએ કે આઈપીએલ ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપરકિંગ્સને 1 રનથી હરાવ્યું હતું. એક સમય એવું હતું જ્યારે ચેન્નઈ સરળતાથી મેચ જીતી રહી હતી પરંતુ છેલ્લી ઓવરમાં શેન વોટસન રન આઉટ થતાં જ સમગ્ર મેચનું પાસું પલટાઈ ગયું અને મુંબઈ આઈપીએલ ચેમ્પિયન બની ગઈ.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત

'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ

A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?

IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
Advertisement

વિડિઓઝ

Khambhat News: ખંભાત શહેરના PSI પી.ડી.રાઠોડ પર લાંચ માગવાનો આરોપ
Amreli Murder case: અમરેલીના ઢુંઢીયા પીપળીયા ગામમાં વૃદ્ધ દંપતિની હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો
Ahmedabad News: AMCની મોટી કાર્યવાહી, અખાદ્ય ખોરાક અને સ્વચ્છતા મુદ્દે સાત એકમોને કરાયા સીલ
Hun To Bolish : હું તો બોલીશ : હનીટ્રેપનો ખતરનાક ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : ડૂબ્યા શહેર અને ગામ, મપાયું કોનું પાણી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી

ભારત vs ઇંગ્લેન્ડ: હારેલી બાજી ડ્રોમાં ફેરવી, જાડેજા-સુંદરની સદીએ ભારતને બચાવ્યું, બેન સ્ટોક્સની બધી ચાલાકી પાણીમાં

એશિયા કપ 2025: ‘ભારત-પાકિસ્તાન મેચ રદ થવી જોઈએ, ભારતથી મહત્ત્વનું કંઈ જ નથી...’
એશિયા કપ 2025: ‘ભારત-પાકિસ્તાન મેચ રદ થવી જોઈએ, ભારતથી મહત્ત્વનું કંઈ જ નથી...’ - જાણો કોણે કરી આ માંગ
TCS કર્મચારીઓ માટે આંચકાજનક સમાચાર: કંપની 12,000 થી વધુ કર્મચારીઓની છટણી કરશે

Embed widget