શોધખોળ કરો

Flipkart Big Billion Days: સેલમાં આ સ્માર્ટફોન્સ પર મળશે ભારે છૂટ, જાણો શું છે ઓફર્સ

બિગ બિલિયન ડેમાં એસબીઆઈ કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

નવી દિલ્હીઃ દિવાળી પહેલા ફ્લિપકાર્ટ પર 16 ઓક્ટોબરથી Big Billion Days સેલની શરૂઆત થવા જઈ રહી છે. છ દિવસ સુધી ચાલનારા આ સેલમાં તમને અનેક જરૂરી વસ્તુઓ સસ્તામાં મળશે. સૌથી ખાસ તેમાં સ્માર્ટફોન રહેશે, જેમાં ભારે છૂટ આપવામાં આવશે. આ સેલમાં સ્માર્ટફોન કંપની Poco પોતાના હેન્ડસેટ પર અનેક શાનદાર ઓફર્સ રજૂ કરશે. આ સ્માર્ટફોન્સ પર મળશે છૂટ કંપનીએ ટ્વિટર પર કહ્યું કે, કંપનીના ફોન્સ પર પ્રથમ વખત ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કંપની હાલમાં જ લોન્ચ થયેલ Poco C3, Poco M2, Poco M2 Pro, Poco X2 અને Poco X3 પર ડિસ્કાઉન્ટ આપશે. Poco M2 પર 500 રૂપિયાની છૂટ આપવામાં આવશે. સેલ દરમિયાન આ ફોન 10,499 રૂપિાયમાં ખરીદી શકાશે. જ્યારે Poco M2 Proને 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. છૂટ બાદ આ ફોન તમને 12,999 રૂપિયામાં મળશે. આટલા રૂપિયાની થશે બચત ઉપરાંત આ સેલમાં Poco X2 ફોનને 17,499 રૂપિયાની જગ્યાએ 16,499 રૂપિયામાં ખરીદી શાકશે. સાથે જ બિગ બિલિયન ડેમાં એસબીઆઈ કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. મોટોરોલા પર પણ મળશે છૂટ ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડોઝ સેલમાં મોટોરોલા સ્માર્ટફોન પર 40 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ સેલમાં Moto G9, Foldable Motorola Razr (2019), Moto E7 Plus જેવા સ્માર્ટફોન્સ પર છૂટ મળશે. મોટોરોલાના ફ્લિપ ફોલ્ડેબલ સ્માર્ટફોન Motorola Razr (2019)ની કિંમત 1,24,999 રૂપિયા છે, પરંતુ ફ્લિપકાર્ટ સેલ દરમિયાન તેને 84,999 રૂપિયામાં ખરીદવાની તક મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ

ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...

Iran Israel Crisis: ‘હાનિયા અને નસરલ્લાહની મોતનો બદલો', ઇઝરાયેલ પર મિસાઇલોનો મારો કરીને શું બોલ્યુ ઇરાન

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ABP Premium

વિડિઓઝ

Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Iran Israel Crisis: ‘હાનિયા અને નસરલ્લાહની મોતનો બદલો', ઇઝરાયેલ પર મિસાઇલોનો મારો કરીને શું બોલ્યુ ઇરાન
Iran Israel Crisis: ‘હાનિયા અને નસરલ્લાહની મોતનો બદલો', ઇઝરાયેલ પર મિસાઇલોનો મારો કરીને શું બોલ્યુ ઇરાન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર

Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ

Embed widget