શોધખોળ કરો

ગૂગલ ક્રૉમનુ ત્રીજુ URGENT અપડેટ થયુ રૉલઆઉટ, તરતજ કરી લો અપડેટ નહીં તો........

ઇન્ટરનેટ સિક્યૂરિટી સેન્ટર અનુસરા, હેકર્સ એપ્લિકેશન સાથે જોડાયેલી વિશેષાધિકારોના આધાર પર ડેટાને જોઇ, બદલી કે હટાવી પણ શકાય છે.

નવી દિલ્હીઃ ડેસ્કટૉપ પર સૌથી વધુ યૂઝ થનારા વેબ બ્રાઉઝરમાં એક ગૂગલ ક્રૉમે ઝીરો-ડે થ્રેટને ફિક્સ કરવા માટે ત્રીજુ નવુ અપડેટ જાહેર કર્યુ છે. સ્ટેબલ ચેનલ અપડેટે મેકઓએસ, વિન્ડોઝ અને લિનક્સ પર વર્ઝન 100.0.4898.127 રિલીઝ કર્યુ. આ નવુ અપડેટ સિક્યૂરિટી ફિક્સના એક સેટની સાથે આવે છે, જેમાં CVE-2022-1364ના રૂપમાં "ટાઇપ કન્ફ્યૂઝન" વૂલનેરેબિલિટી સામેલ છે. કથિત રીતે, બગ V8 વૂલનેરેબિલિટીમાં એક પ્રકારનો ભ્રમ છે, જે Googleને ઓપન સોર્સ હાઇ પરફોર્મ જાવાસ્ક્રિપ્ટ અને વેબ એસેમ્બલી એન્જિન છે. Googleએ પોતાના એક બ્લૉગ પૉસ્ટમાં ઉલ્લેખ કર્યો છે કે બગનો પહેલાથી જ ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે, એટલે Googleને આ વર્ષ Google Chrome માટે ત્રીજુ અરજન્ટ અપડેટ રિલીઝ કરવુ પડશે. 

આ તે પ્રકારનો Google Chrome બગ છે, જેને Google એ 26 માર્ચે પેચ કર્યો હતો, આ બ્રાઉઝરને ક્રેશ કે એરર ટ્રિગર કરવાનુ કારણ બની શકે છે, જેમાં મનમાની કૉડને નાંખવાની ક્ષમતા હોય છે. Googleએ લખ્યુ - એક ટાઇપ કન્ફ્યૂઝન ફ્લૉની સાથે, એક પૉઇન્ટર કે ઓબ્ઝેક્ટ જેવા રિસોર્સ એલૉકેટ કરશે, પરંતુ બાદમાં બીજા, અસંગત પ્રકારના ઉપયોગ કરીને રિસોર્સ સુધી પહોંચી શકાશે. કેટલીક લેગ્વેઝમાં જેવી કે સી, સી++, વૂલનેરેબિલિટીના રિઝલ્ટમાં આઉટ ઓફ બ્રાઉન્ડ મેમરી એક્સેસ હોઇ શકે છે.  

ઇન્ટરનેટ સિક્યૂરિટી સેન્ટર અનુસરા, હેકર્સ એપ્લિકેશન સાથે જોડાયેલી વિશેષાધિકારોના આધાર પર ડેટાને જોઇ, બદલી કે હટાવી પણ શકાય છે. જો આ એપ્લિકેશનને સિસ્ટમ પર ઓછા યૂઝર અધિકાર રાખવા માટે કૉન્ફિગર કરવામાં આવી છે, તો સિસ્ટમ પર વૂલનેરેબિલિટીનો પ્રભાવ ઓછો થઇ શકે છે. 

જોકે, નવા Google Chrome અપડેટને રૉલઆઉટ થવાથી બગ ઠીક થવાની સંભાવના છે. ધ્યાન રાખો કે Google ક્રૉમના નવા વર્ઝન યૂઝર્સ માટે ઓટોમેટિક અપડેટ કરી શકાય છે, પરંતુ મેકૉઝ યૂઝર્સે આને મેન્યૂઅલી અપડેટ કરવુ પડશે. આ પછી About google chromeમાં જવુ પડશે, અને અપડેટને ડાઉનલૉડ કરવુ પડશે, અપડેટ ડાઉનલૉડ થયા બાદ 'Relaunch' કરવુ પડશે. હવે બ્રાઉઝર ઉપયોગ કરવા માટે તૈયાર છે. 

આ પણ વાંચો....... 

IPL 2022: પ્રેક્ટિસ દરમિયાન મધમાખીઓએ કર્યો હુમલો, આ રીતે મુંબઈ ઈંડિયન્સના ખેલાડીઓ બચ્યા, જુઓ વીડિયો

હવે મોદી સરકાર આ કર્મચારીઓને આપશે ભેટ, જલદી વધશે પગાર

તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ લિંક છે? શોધવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો

સેબીએ IPO સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, હવે રોકાણકારોને UPI અને SMS દ્વારા આ સુવિધાઓ મળશે

ગુજરાતના વાતાવરણમાં પલટોઃ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Embed widget