શોધખોળ કરો

iPhone : હવે ફેસ માસ્ક અને ચશ્મા હશે તો પણ અનલૉક થઇ જશે iPhone, જલદી મળશે આ ખાસ ફિચર, જાણો વિગતે

આ નવુ ફિચર iOS 15.4 અપડેટની સાથે આવી શકે છે. આ ફિચરમાં તમને ફેસ માસ્ક પહેરીને પણ સીધો આઇફોન (iPhone) અનલૉક કરવાનો ઓપ્શન મળશે.

iPhone New Update : કોરોના (Corona) મહામારીએ આપણી લાઇફ સ્ટાઇલ બદલી નાંખી છે. જીવનમાં ઘણા બધા ફેરફાર આવી ગયા છે. આ ફેરફારને હવે ટેકનોલૉજી કંપની પણ અપનાવી રહી છે. આ કડીમાં એપલ (Apple)  પણ સામેલ છે. કંપનીએ કૉવિડની પહેલી લહેરમાં જ આ ફેરફાર લાવવા માટે કામ શરૂ કરી દીધુ હતુ. રિપોર્ટ છે કે, 
Apple એક એવા ફિચર પર કામ કરી રહ્યું છે જે અંતર્ગત iPhone યૂઝર્સ ફેસ માસ્ક (Face Mask) પહેરીને પણ પોતાના આઇફોને અનલૉક (Unlock iPhone) કરી શકશે. જાણો આના વિશે ડિટેલ્સમાં.... 

શું છે ફિચર-
રિપોર્ટ્સ અનુસાર, આ નવુ ફિચર iOS 15.4 અપડેટની સાથે આવી શકે છે. આ ફિચરમાં તમને ફેસ માસ્ક પહેરીને પણ સીધો આઇફોન (iPhone) અનલૉક કરવાનો ઓપ્શન મળશે. આ માટે કંપનીન સેટિંગ સેક્શનમાં તમને સ્પેશ્યલ ટૉગલ મળશે, અહીં તમારે 'Use Face ID With a Mask' ટૉગલ બટન પર ક્લિક કરવુ પડશે. આને એક્ટિવેટ કર્યા બાદ તમે ફેસ માસ્ક પહેરીને પણ ફોન અનલૉક કરી શકશો. એટલુ જ નહીં જો તમે માસ્કની સાથે ચશ્મા પણ પહેરી રાખ્યા હશે તો આને પણ જોડી શકો છો. આ સેટિંગ સેક્શનમાં તમને 'Add Glass'નો ઓપ્શન મળશે. 

કેમ પડી જરૂરિયાત-
ખરેખરમાં, કોરોના (Corona)ના કારણે છેલ્લા બે વર્ષથી આદમી કેટલાય પ્રકારની ગાઇડલાઇન્સની સાથે જીવો રહ્યો છે. આમાંથી એક છે ફેસ માસ્ક. મોટાભાગના દેશોમાં ઘરમાંથી બહાર નીકળતી વખતે ફેસ માસ્ક હોવુ જરૂરી છે. માસ્ક મોઢા પર લાગેલુ હોવાની સ્થિતિમાં ફોન અનલૉક (Unlock) નથી થઇ રહ્યો. આને ધ્યાનમાં રાખતા એપલ (Apple)એ આ ફિચર પર કામ કર્યુ છે. 

આ પણ વાંચો........

'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે

'તારક મહેતા....'માં જેના નવા જેઠાલાલ બનવાની ચર્ચા છે એ સૌરભ ઘાડગે કોણ છે ? શાના કારણે થયો છે પ્રખ્યાત ?

ખેડૂતો માટે ખુશખબર, જાંબુની ખેતી કરતા ધરતીપુત્રોને પણ મળશે સબસિડી

Cabinet Secretariat Recruitment: કેબિનેટ સચિવાલયમાં નોકરી મેળવવાનો સોનેરી મોકો, મળશે તગડો પગાર

જો તે સમયે DRS હોત તો સચિને એક લાખ રન બનાવ્યા હોત, જાણો કયા પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ કહ્યું આમ

Exit Polls: ચૂંટણી પંચે એક્ઝિટ પોલ્સને લઈ શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક

રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર

OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન

Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?

પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન

Embed widget