શોધખોળ કરો
Surat Girl Kidnap | સુરતમાં બાળકીનું બદકામના ઇરાદે અપહરણ કરનાર ઝડપાયો
Surat Girl Kidnap | સુરતના પુણા વિસ્તારમાં થયેલ અપહરણ મામલો. 5 વર્ષીય બાળકીનું કરવામાં આવ્યું હતું અપહરણ. ઝારખંડના યુવકે બાળકીનું બદકામ કરવામાં ઇરાદે અપહરણ કર્યું હતું. બાળકીના માતા પિતાએ ફરિયાદ આપતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો. પુણા પોલીસની સતર્કતાથી માસૂમ બાળકી પિંખાતી બચી ગઈ. પુણા પોલીસે સીસીટીવી આધારે આરોપીને પકડી ધરપકડ કરી. પુણા પોલીસ દ્વારા આરોપીનું રી- કન્ટ્રક્શન કરવામાં આવ્યું.
ક્રાઇમ
![Surat Murder Case : સુરતમાં ગણેશ વાઘની હત્યા, કારણ અકબંધ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/09/41a7971c3dc7b6dedbffed36ba75416b173907396509973_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Surat Murder Case : સુરતમાં ગણેશ વાઘની હત્યા, કારણ અકબંધ
![Valsad Students Scuffle : વલસાડમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી, સામે આવ્યો વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/28/fb559ba7b3e074be86e6a3d4b3eca937173808227246773_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Valsad Students Scuffle : વલસાડમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી, સામે આવ્યો વીડિયો
![Tapi Murder Case : પાણીમાં ડૂબાડી ખૂદ પિતાએ જ કરી નાંખી દોઢ વર્ષની દીકરીની હત્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/27/302405efd7740c9cc60405e6f1dabaeb173796222532273_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Tapi Murder Case : પાણીમાં ડૂબાડી ખૂદ પિતાએ જ કરી નાંખી દોઢ વર્ષની દીકરીની હત્યા
![Surendranagar Crime : ચુડામાં પ્રેમસંબંધમાં યુવકની હત્યા, જુઓ અહેવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/26/ec8ab76b59c8fd2b585ff42ac2bb2c69173789412782373_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Surendranagar Crime : ચુડામાં પ્રેમસંબંધમાં યુવકની હત્યા, જુઓ અહેવાલ
![Junagadh Suicide Case : જૂનાગઢના દુષ્કર્મના આરોપીએ કરી લીધો આપઘાત, જુઓ અહેવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/25/3665a3b41c9898b5764d3695b6b6ce40173781817809173_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Junagadh Suicide Case : જૂનાગઢના દુષ્કર્મના આરોપીએ કરી લીધો આપઘાત, જુઓ અહેવાલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement