શોધખોળ કરો
Advertisement
Hun To Bolish : કોણ છે બીજ માફિયા ? । abp Asmita
Hun To Bolish : કોણ છે બીજ માફિયા ? । abp Asmita
રાજકોટ પાસેના શાપર-વેરાવળમાંથી શંકાસ્પદ બિયારણનો જથ્થો મળ્યો, SOGની ટીમે 2 લાખ, 83 હજારની કિંમતનો 405 બોરી શંકાસ્પદ બિયારણનો જથ્થો ઝડપી લીધો અને શંકાસ્પદ બિયારણ વેચનાર ભૌમિક ભાલિયા નામના વેપારીની પૂછપરછ કરી વેપારી બિયારણનો જથ્થો સાબરકાંઠાના ઈડરથી લાવ્યો હતો જેને લઈ રાજકોટ પોલીસની ટીમ તપાસ માટે ઈડર પહોંચી રાજકોટનો વેપારી ઈડરની જે પેઢીમાંથી બિયારણનો જથ્થો લઈ ગયો હતો તે જલિયાણ બીજ પેઢી હોવાનું સામે આવ્યું અને પેઢીના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું અનુમાન છે અહીથી કેટલી જગ્યાએ શંકાસ્પદ બિયારણ સપ્લાય કરાયું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે રાજ્યભરમાં કપાસના નકલી બિયારણનું વેચાણ થઈ રહ્યું છે ભૂલથી શંકાસ્પદ બિયારણ ખરીદનારા ખેડૂતોને બાદમાં રોવાનો વારો આવી રહ્યો છે
Hun Toh Bolish
Hun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement