શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃ વિટામિન્સની કમીને દૂર કરવા માટે કરો આટલુ, જુઓ વીડિયો
ગાયના ઘીમાં આમળાની પેસ્ટ કરીને શેકીને વિવિધ ઔષધીનો પ્રક્ષેપ કરીને ઉપરથી નાંખી ઉમેરીને તેને લેવાથી વિટામન્સની કમીને દૂર કરી શકાય છે. જેના માટે આમળાનું ચેવનપ્રાસ ખુબ જ લાભકારી છે.
આગળ જુઓ
Advertisement
Advertisement