શોધખોળ કરો

Kankariya Carnival 2023 | કાંકરિયા કાર્નિવલ અને 31મી ડિસેમ્બરને લઈ પોલીસનું શું છે તૈયારી?

Kankariya Carnival 2023 | આવનાર એક સપ્તાહ દરમિયાન અમદાવાદ શહેરમાં કાંકરિયા કાર્નિવલ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી થશે. જે માટે અમદાવાદ શહેર પોલીસ સજજ બની છે અને સુરક્ષા અને કાયદો વ્યવસ્થા ની જાળવણી સાથે લોકો સુરક્ષિત ઉજવણી કરી શકે તે માટે શહેર પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવશે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન મોટી સંખ્યામાં મુલાકાતઓ આવતા હોય છે જેને જેને રાખીને સુરક્ષાને જવાબદારી માટે , ડીસીપી, 6 dcp, 16 પીઆઇ, 63 પીએસઆઇ 14 મહિલા psi , 1Srp કપની, સાચો જેટલા પુરુષ અને 250 જેટલી મહિલા પોલીસકર્મી સુરક્ષા બંદોબસ્તમાં રહેશે. આ ઉપરાંત કાંકરિયા કાર્નિવલ માટે ખાસ ત્રણ જેટલા કંટ્રોલરૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે. સાત ગેટ પૈકી દરેક ગેટ પર એક શી ટીમ પણ કાર્યરત રહેશે. કાંકરિયા કાર્નિવલના સાત દિવસ દરમિયાન આસપાસનાના મુખ્ય રસ્તાઓ પર યુ ટર્ન પર પ્રતિબંધ રહેશે.ટ્રાફિક માટે ૧ જેસીપી, ૧ DCP ૨ psi, ૩૦૦ ટ્રાફિક પોલીસ કર્મી ફરજ બજાવશે. આ ઉપરાંતઆ ઉપરાંત થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ની ઉજવણીને લઈને પણ શહેરના મહત્વના ગણાતા પોઇન્ટ ઉપર ખાસ સુરક્ષા બંદોબસ્ત જરૂરિયાત પ્રમાણે રાખવામાં આવશે સીજી રોડ પર સાંજે 6:00 કલાક થી લઈને રાત્રિ સુઘી બંધ કરવામાં આવશે. થર્ટી ફર્સ્ટ ની ઉજવણી સંદર્ભે અમદાવાદ શહેરમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવ ના વધુમાં વધુ કેસ કરવાનો લક્ષ્યાંક શહેર પોલીસ રાખી રહી છે. શહેરમાં 24 ડિસેમ્બરે ૩૯ ડ્રીંક એન્ડ ડ્રાઇવના કેસ નોંધાયા હતા. તમામ ઝોનમાં દેશી દારૂ બાબતે પ્રોહિબિશના ૧૦૬ કેસ, ૭૬ આરોપી પકડવામાં આવ્યા છે, વિદેશી દારૂના ૧૮ કેસ દાખલ, ૨૦ આરોપી ધરપકડ,૧. ૪૬ લાખની ૭૯૧ વિદેશી બોટલ જપ્ત થઇ છે.  મહત્વની વાત એ પણ છે કે જ્યારે abp asmita એ શહેર પોલીસ કંટ્રોલ ડીસીપીને ડ્રાઇવ કેસ મામલે પુરસ્કૃત કરવાની યોજના માત્ર 31 પૂરતી છે કે લાંબા ગાળા સુધી છે , તે મામલે સવાલ પૂછ્યો ત્યારે તેમની પાસે જવાબ ન મળ્યોય

અમદાવાદ વિડિઓઝ

HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત

HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Justin Trudeau Resigns : જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના PM પદેથી આપી દીધું રાજીનામું, પાર્ટી પણ છોડી દીધીNepal Earthquake : ઉત્તર ભારત સહિત નેપાળમાં ભૂકંપના આચંકા , નેપાળમાં 9 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ

ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી

અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?

HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?

Embed widget