શોધખોળ કરો
Advertisement
મોદી અમદાવાદમાં ઝાયડસ પહોંચતા કઈ યુવતીએ બે સંતાનો સાથે પગે પડીને કર્યું સ્વાગત? કોણ છે આ યુવતી?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાયડસ કેડિલાની કોરોનાની રસીનું કામ જોવા માટે અમદાવાદ આવ્યા હતા. ઝાયડસ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક યુવતીએ બે સંતાનો સાથે પગે લાગીને સ્વાગત કર્યું હતું. આ યુવતી કેડિલાના ચેરમેન પંકજ પટેલના પરિવારના સભ્ય હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.બીજી તરફ ઝાયડસ ફાર્માની કોરોનાની રસી ઝાયકોવિડ વેકસીનનું પણ અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. વડાપ્રધાન મોદી ઝાયડસ બાયોટેક પાર્ક ખાતે ટ્રાયલ વેક્સિનનું નિરિક્ષણ કરશે.
અમદાવાદ
Ahmedabad Rain | અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સવારમાં પડ્યો વરસાદ | જુઓ ખાસ અહેવાલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
મનોરંજન
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement