શોધખોળ કરો
Advertisement
નવા કૃષિ કાયદા રદ્દ થતા ખેડૂતોની આજે ઘર વાપસી, જુઓ ગુજરાતી ન્યુઝ
નવા કૃષિ કાયદા રદ્દ થતા ખેડૂતોની આજે ઘર વાપસી. 1 વર્ષ બાદ આવ્યો ખેડૂત આંદોલનનો અંત. સુરતમાં ઠગ વિરેશ વિરુદ્ધ નોંધાઈ વધુ એક ફરિયાદ. 8 લાખની છેતપિંડી કર્યાની ફરિયાદ કરાઈ. પ્રાથમિક શિક્ષકોની ફેરબદલીના કેમ્પ ઝડપી યોજાય તેવી શક્યતા. રાજ્યમાં ઓમીક્રોન અને કોરોનાના વધતા કેસ મામલે કચ્છમાં યોજાઈ બેઠક. દેશના 5 રાજ્યોમાં ઓમીક્રોનના નોંધાઈ ચુક્યા છે 5 નવા કેસ ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત નાજુક. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઝાયડસ હોસ્પિટલમાં જઈને પૂછયા ખબર અંતર. ઝાયડસ હોસ્પિટલમાં આશાબેન પટેલ ડેન્ગ્યુની સારવાર લઇ રહયા છે.
Tags :
Gujarati News Mla Gujarat CM Gujarat News ABP News Unjha State Bhupendra Patel Ashaben Patel Zydus Hospital ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Sanchar Health Is Fragile Khabar Antar ABP Newsગુજરાત
Letter Forgery Case : જેલમાંથી બહાર આવતાં જ પાયલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી, જુઓ શું આપ્યું નિવેદન?
Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીન
Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહી
Banaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર
Amreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement