શોધખોળ કરો
Advertisement
દાહોદના છાપરી ગામે IOCની પાઈપલાઈનમાંથી 12 હજાર લીટર ડીઝલની ચોરીનો પર્દાફાશ
દાહોદ તાલુકાના છાપરી ગામે આવેલ બાસવાડા બાયપાસ રોડની બાજુમાં પસાર થતી હતી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ડીઝલની પાઈપલાઈનમાંથી ડીઝલની ચોરીનો પર્દાફાશ થયો છે. ત્રણ શખ્સોએ પાઈપલાઈનમાં કાણું પાડી ત્યાં ડબલ વાલ ફિટ કરી લોખંડની પાઇપ સાથે જોડી લોખંડની પાઇપ વડે નજીક ચામુંડા હોટલ સુધી જમીનમાં દાટી તે પાઈપ લાઈન વડે પાડી ઝલની ચોરી કરતા હતા. ડીઝલ લીકેજ થતા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના પ્રેસર ડ્રોપ નો એલાર્મ થતા તેઓ એ તાપસ શરુ કરી હતી.
ગુજરાત
Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે
ECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલન
Bharuch Accident : જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ
Patan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી
Amreli News: અમરેલીમાં સાધુઓ વચ્ચે વિવાદ, બે સાધુએ એક સાધુની જટા કાપી, વીડિયો વાયરલ થતાં મચી ગયો હડકંપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
શિક્ષણ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion