શોધખોળ કરો
Advertisement
ટોપ 20: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથ મંદિરના દર્શને, જુઓ ગુજરાતી ન્યુઝ
કાશી વિશ્વનાથ મંદિરના કોરિડોરનું ઉદ્ધઘાટન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથ મંદિરના દર્શને છે. ત્યારે તેઓ ગંગા આરતીમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગંગા કિનારે પહોંચ્યા છે. જયા ગંગા આરતી અને ગંગા ઘાટનું અલૌકિક દ્રશ્ય સર્જાયું હતું. દશાશ્વમેઘ ઘાટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરતી ઉતારી હતી. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકી હુમલામાં 3 જવાન શહિદ થયા છે. આતંકી હુમલામાં 11 જવાન ઘાયલ થયા છે. આતંકીઓએ જવાનોની બસ પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Tags :
Narendra Modi Gujarati News Prime Minister Gujarat Gujarat News Firing Terror Jawan ABP News State Aarti Ganga ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Corridor Asmita Gujarati News ABP Newsગુજરાત
Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડી
Navsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયો
Rajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપ
Bharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું
Ahmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement