શોધખોળ કરો

Rahul Gandhi | રાહુલના સમર્થનમાં આવ્યા શંકરાચાર્ય | રાહુલે હિન્દુ ધર્મની વિરુદ્ધ નથી કરી વાત

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં શંકરાચાર્ય આવ્યા છે.  અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રાહુલ ગાંધીને સમર્થન આપ્યું છે. તેમણે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું સમર્થન. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ લોકસભામાં  હિંદુ ધર્મની વિરુદ્ધ નથી કરી વાત. તેમણે એમ પણ કહ્યું હતું કે, વિવાદ થતાં તેમણે આખું નિવેદન સાંભળ્યું હતું. જોકે, તેમણે ક્યાં હિંદુ ધર્મ વિરુદ્ધની વાત કરી નથી. તેમણે ફક્ત પાર્ટી અંગે વાત કરી હતી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, નિવેદનનો અડધો ભાગ ફેલાવવો ગુનો.

નોંધનીય છે કે, લોકસભામાં રાહુલ ગાંધીની હિન્દુ ધર્મ અંગેની ટિપ્પણીથી ભારે વિવાદ સર્જાયો હતો. તેમજ ભાજપ અને હિન્દુ સંગઠનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાત આવ્યા ત્યારે પણ વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યા હતો. 

દેશ વિડિઓઝ

Bangladesh Crisis News:  જગદગુરૂ રામભદ્રાચાર્યે બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ પર PM મોદી પાસે કરી આ માંગણી

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SL: આ રહ્યા ટીમ ઈન્ડિયાની ભૂંડી હારના 5 સૌથી મોટા કારણ, 27 વર્ષ બાદ શ્રીલંકા સામે સીરિઝ હાર્યુ ભારત

Paris Olympics 2024: ‘આ રમતનો હિસ્સો છે’, ભારતના કોચિંગ સ્ટાફને બોલી વિનેશ ફોગાટ

Somanath Mahadev: શ્રાવણના ત્રીજા દિવસે સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો ભસ્મ શ્રૃંગાર, જુઓ તસવીરો

રિલાયન્સથી લઈ અદાણી સુધી....બાંગ્લાદેશમાં કઈ કંપનીનો કેટલો દબદબો?
રિલાયન્સથી લઈ અદાણી સુધી....બાંગ્લાદેશમાં કઈ કંપનીનો કેટલો દબદબો?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Bharuch News: ફાર્માસ્યુટિકલ કંપનીમાં દવાની આડમાં બનાવાતું હતું ડ્રગ્સ, થયો આ મોટો ખુલાસોHun to Bolish |  હું તો બોલીશ | ભાજપ-કોંગ્રેસનું ઈલુ ઈલુ!Hun to Bolish |  હું તો બોલીશ | ટ્રાફિકના નિયમોમાં યુ-ટર્ન કેમ?Bangladesh Crisis News:  જગદગુરૂ રામભદ્રાચાર્યે બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ પર PM મોદી પાસે કરી આ માંગણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL: આ રહ્યા ટીમ ઈન્ડિયાની ભૂંડી હારના 5 સૌથી મોટા કારણ, 27 વર્ષ બાદ શ્રીલંકા સામે સીરિઝ હાર્યુ ભારત
IND vs SL: આ રહ્યા ટીમ ઈન્ડિયાની ભૂંડી હારના 5 સૌથી મોટા કારણ, 27 વર્ષ બાદ શ્રીલંકા સામે સીરિઝ હાર્યુ ભારત
Paris Olympics 2024: ‘આ રમતનો હિસ્સો છે’, ભારતના કોચિંગ સ્ટાફને બોલી વિનેશ ફોગાટ
Paris Olympics 2024: ‘આ રમતનો હિસ્સો છે’, ભારતના કોચિંગ સ્ટાફને બોલી વિનેશ ફોગાટ
Somanath Mahadev: શ્રાવણના ત્રીજા દિવસે સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો ભસ્મ શ્રૃંગાર, જુઓ તસવીરો
Somanath Mahadev: શ્રાવણના ત્રીજા દિવસે સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો ભસ્મ શ્રૃંગાર, જુઓ તસવીરો
રિલાયન્સથી લઈ અદાણી સુધી....બાંગ્લાદેશમાં કઈ કંપનીનો કેટલો દબદબો?
રિલાયન્સથી લઈ અદાણી સુધી....બાંગ્લાદેશમાં કઈ કંપનીનો કેટલો દબદબો?
Olympics: કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાનું વિનેશ ફોગાટના ડિસક્વૉલિફાય થવા પર મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર, એએમસી, નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસને શું કર્યો મહત્વનો આદેશ? જાણો વિગત

Video: ભોજપુરી ગીત પર વન પીસ પહેરીને યુવતિએ મુંબઈ લોકલમાં કર્યો એવો ડાંસ, લોકોએ કહ્યું- હવે.....

મોદી સરકારનો યુવાઓ માટે માસ્ટર પ્લાન,  4.10 કરોડ યુવાઓને મળશે લાભ
મોદી સરકારનો યુવાઓ માટે માસ્ટર પ્લાન, બેરોજગારીથી મળશે છૂટકારો, 4.10 કરોડ યુવાઓને મળશે લાભ
Embed widget