શોધખોળ કરો

UP Accident News | મુસાફરો ભરેલી બસ ટેન્કર સાથે અથડાતા 18ના મોત, રસ્તા પર લાશના દ્રશ્યો ચોંકાવી દેશે

ઉન્નાવમાં બુધવારે સવારે એક ખૂબ જ દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કુલ 18 મુસાફરોના મોત થયા છે. ડબલ ડેકર બસ પાછળથી દૂધના ડબ્બામાં ઘૂસી જતાં આ અકસ્માત થયો હતો. લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર એક બસ પાછળથી દૂધના કન્ટેનર સાથે અથડાયા બાદ આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહેલી બસને બુધવારે સવારે અકસ્માત નડ્યો હતો. આ ઘટના બાદ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, ડબલ ડેકર બસ કાબૂ બહાર જઈને દૂધના કન્ટેનર સાથે અથડાઈ હતી, ત્યારબાદ આ અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ગામલોકો તેને જોઈને ગભરાઈ ગયા હતા અને પછી પોલીસને જાણ કરવામાં આવી હતી.

દેશ વિડિઓઝ

Bangladesh Crisis News:  જગદગુરૂ રામભદ્રાચાર્યે બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ પર PM મોદી પાસે કરી આ માંગણી

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

PARIS OLYMPIC 2024: 'હું હારી ગઈ...', વિનેશ ફોગાટે ઓલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ કુસ્તીને કહ્યું અલવિદા

Paris Olympics: પેરિસ ઓલિમ્પિકમાંથી ભારત માટે આવ્યા બહુ જ ખરાબ સમાચાર, આ રેસલરને ફ્રાન્સ છોડવાનો કરવામાં આવ્યો આદેશ

Vinesh Phogat: વિનેશ ફોગાટને મળશે સિલ્વર મેડલ જેવું ઈનામ,સન્માન અને સુવિધાઓ, જાણો કઈ સરકારે કરી મોટી જાહેરાત

ખાલી પેટે પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક? નિષ્ણાંતોએ શું કહ્યુ?

ABP Premium
Advertisement

વિડિઓઝ

Bharuch News: ફાર્માસ્યુટિકલ કંપનીમાં દવાની આડમાં બનાવાતું હતું ડ્રગ્સ, થયો આ મોટો ખુલાસોHun to Bolish |  હું તો બોલીશ | ભાજપ-કોંગ્રેસનું ઈલુ ઈલુ!Hun to Bolish |  હું તો બોલીશ | ટ્રાફિકના નિયમોમાં યુ-ટર્ન કેમ?Bangladesh Crisis News:  જગદગુરૂ રામભદ્રાચાર્યે બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ પર PM મોદી પાસે કરી આ માંગણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PARIS OLYMPIC 2024: 'હું હારી ગઈ...', વિનેશ ફોગાટે ઓલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ કુસ્તીને કહ્યું અલવિદા
PARIS OLYMPIC 2024: 'હું હારી ગઈ...', વિનેશ ફોગાટે ઓલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ કુસ્તીને કહ્યું અલવિદા
Paris Olympics: પેરિસ ઓલિમ્પિકમાંથી ભારત માટે આવ્યા બહુ જ ખરાબ સમાચાર, આ રેસલરને ફ્રાન્સ છોડવાનો કરવામાં આવ્યો આદેશ
Paris Olympics: પેરિસ ઓલિમ્પિકમાંથી ભારત માટે આવ્યા બહુ જ ખરાબ સમાચાર, આ રેસલરને ફ્રાન્સ છોડવાનો કરવામાં આવ્યો આદેશ
Vinesh Phogat: વિનેશ ફોગાટને મળશે સિલ્વર મેડલ જેવું ઈનામ,સન્માન અને સુવિધાઓ, જાણો કઈ સરકારે કરી મોટી જાહેરાત
Vinesh Phogat: વિનેશ ફોગાટને મળશે સિલ્વર મેડલ જેવું ઈનામ,સન્માન અને સુવિધાઓ, જાણો કઈ સરકારે કરી મોટી જાહેરાત
ખાલી પેટે પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક? નિષ્ણાંતોએ શું કહ્યુ?
ખાલી પેટે પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક? નિષ્ણાંતોએ શું કહ્યુ?
Rain: આજથી રાજ્યમાં ફરી વધશે મેઘરાજાનું જોર,  આ આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

માતા નોકરી કરતી હોય તો પણ બાળકોનું ભરણ પોષણ કરવું પિતાની જવાબદારી, હાઇકોર્ટની ટિપ્પણી

બાંગ્લાદેશમાં આજે કાર્યભાર સંભાળશે વચગાળાની સરકાર, મોહમ્મદ યુનુસ સાથે 15 સભ્યો લેશે શપથ

પથારીવશ વૃદ્ધોને પણ ફસાવી દે છે, મહિલા પર અત્યાચારના કાયદાનો થઇ રહ્યો છે દુરપયોગઃ બોમ્બે હાઇકોર્ટ

Embed widget