શોધખોળ કરો
Advertisement
વિધાનસભા ચૂંટણી: અસરકારક થીમ તૈયાર કરવા રાહુલ ગાંધીનો આદેશ, જુઓ ગુજરાતી ન્યુઝ
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પ્રદેશ કોંગ્રેસ એક થીમના આધારે લડશે. 2017માં "વિકાસ ગાંડો થયો" એ થીમ સફળ રહી હતી. જેના પર રાહુલ ગાંધીને વિશ્વાસ છે. અને હવે 2022માં લોકો અસરકારક થીમ સાથે વધુ લોકો જોડાય તે માટે રાહુલ ગાંધીએ આદેશ કર્યો છે. આ થીમ તૈયાર કરવા માટે ગુજરાત અને રાષ્ટ્રના લલોકો કામે લાગ્યા છે. આગામી 20ન દિવસમાં થીમ તૈયાર થવાનો પ્રદેશ કોંગ્રેસનો દાવો.
Tags :
Gujarati News Rahul Gandhi Gujarat Gujarat News Election ABP News State Gujarat Legislative Assembly Theme ABP Live Pradesh Congress ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication Ladsheભાવનગર
Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો
Mehsana News: મહેસાણામાં વધુ એક યુવતીનું પ્રતિબંધિત દોરીએ કાપ્યું ગળુ
Tourism Department: થોળ અને નળ સરોવરનો થશે વિકાસ, રાજ્યના પ્રવાસન વિભાગનો મહત્વનો નિર્ણય
Morbi Ceramic Industry : મોરબીના સિરામીક ઉદ્યોગમાં મંદીથી ઉદ્યોગકારો ચિંતિત
Banaskantha News: વડગામના કારમાં સળગેલી લાશનો ભેદ ઉકેલાયો, ફિલ્મની જેમ વીમો પકવવા ઘડ્યો પ્લાન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement