શોધખોળ કરો
Advertisement
Rahul Gandhi | રાહુલ ગાંધી આપશે રાજીનામું, મલ્લિકાર્જુન ખડગેએ કરી નાંખી મોટી જાહેરાત
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Congress president Mallikarjun Kharge) સોમવારે (17 જૂન) જાહેરાત કરી કે રાહુલ ગાંધી કેરળની વાયનાડ (Vacant Wayanad Lok Sabha seat) લોકસભા સીટ છોડી દેશે અને રાયબરેલીથી સાંસદ (Rahul Gandhi will keep the Raebareli seat રહેશે. આ સાથે ખડગેએ મોટી જાહેરાત કરતા કહ્યું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) વાયનાડથી ચૂંટણી લડશે.
નોંધનીય છે કે રાહુલ ગાંધી કેરળના વાયનાડ અને ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી લોકસભા ચૂંટણી 2024 જીત્યા હતા. કાયદા પ્રમાણે તેણે એક બેઠક છોડવી પડી. મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટ પરથી રાજીનામું આપશે.
રાજનીતિ
Political Updates :ભાજપના જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આજે કમલમમાં મંથન, જુઓ વીડિયોમાં
Sthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita
Kanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp Asmita
Local Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita
Gujarat Politics : તોડબાજીના રૂપિયા Gopal Italia એ લીધા? કચ્છ પોલીસનો નામ સાથે આરોપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement