શોધખોળ કરો
રાજકોટ ગોંડલ રોડ પર ફટાકડાના કારણે મકાનની છત પર લાગી આગ, જુઓ વીડિયો
રાજકોટ ગોંડલ રોડ પર મકાનમાં આગ લાગી હતી. રાજારામ સોસાયટી શેરી નંબર 5 માં મકાનમાં અગાસી પર ફટાકડાના કારણે આગ લાગી હતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગમાં કોઇ જાહહાનિ થઇ નહોતી
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















