શોધખોળ કરો
રાજકોટઃ ખોડલધામ મંદિર 21 જાન્યુઆરીએ કરશે પાંચ વર્ષ પૂર્ણ,ભવ્ય પાટોત્સવ કરી ઉજવણી કરાશે
રાજકોટના ખોડલધામ મંદિરમાં 21 જાન્યુઆરી 2022એ પોટત્સવની ઉજવણી કરવામાં આવશે. આ મંદિર પાંચ વર્ષ પુરા કરશે. પાંચ વર્ષ પુરા થતા મા ખોડલના સાનિધ્યમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















