શોધખોળ કરો
રાજકોટમાં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાનો વિરોધ, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટમાં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાનો વિરોધ કરાયો છે. પ્રશ્નોનું નિરાકરણ ના આવતા સ્થાનિકોએ આ વિરોધ કર્યો હતો. યુવાન લલિત વસોયા પાસે પ્રશ્નો લઈને પહોંચ્યો હતો. જ્યા લલિત વસોયાનો વિરોધ કરાયો હતો.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















