શોધખોળ કરો
રાજકોટમાં કોરોનાના નિયમનું પાલન ન કરનાર સામે થશે કડક કાર્યવાહી: પોલીસ કમિશનર
રાજકોટ: કોરોનાના વધતા કેસને લઇ પોલીસ કમિશનરે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોરોના પોઝિટિવ દર્દીના મોબાઇલ ટ્રેસ કરી છેલ્લા સપ્તાહ દરમિયાન સંપર્કમાં આવેલ લોકોને કોરોન્ટાઇન કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ન પહેરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નિયમનું પાલન ન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય ફોર વ્હીલરમાં ડ્રાઇવર સહિત 3 લોકો , ટુ વહીલર 2 લોકો અને રિક્ષામાં ડ્રાઇવર સહિત 3 લોકોજ બેસી શકશે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















