શોધખોળ કરો
વડોદરામાં વધુ એક બોગસ માર્કશીટ કૌભાંડ ઝડપાયું, કલાલીના યુવકની કરાઇ ધરપકડ
વડોદરામાં વધુ એક બોગસ માર્કશીટ કૌભાંડ ઝડપાયું હતું. આબુની યુનિવર્સિટીની બોગસ માર્કશીટ સાથે આરોપી ઝડપાયો હતો. નવાપુરા પોલીસને કલાલીના યુવક ધર્મેન્દ્ર બેન્કર પાસેથી જુદી જુદી યુનિવર્સિટીની 7 માર્કશીટ મળી આવી હતી. બોગસ માર્કશીટથી વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવતા હતા.
આગળ જુઓ





















