શોધખોળ કરો
Advertisement
Vadodara: પાદરાની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના 13 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા ફફડાટ
વડોદરાના પાદરાની ચોકસી બજારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કોરોના વિસ્ફોટ થયો છે. મેનેજર સહિત એક સાથે ૧૩ જેટલા કર્મચારીઓનો કૉરૉના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 9 કાયમી કર્મચારી અને 4 હંગામી કર્મચારીઓનો કૉરૉના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. શાખા થોડા સમય માટે બંધ રાખવામાં આવી છે. ગ્રાહકોને અગવડ ઉભી ના થાય તે માટે SBI ની બીજી શાખામાં સુવિધા ઊભી કરવામા આવી.
વડોદરા
Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Vadodara News: વડોદરાના શિનોરમાં સરકારી કર્મચારીઓ અનિયમિત આવતા હોવાથી અરજદારોને હાલાકી
Dahod Accident : દાહોદમાં 2 ખાનગી બસ વચ્ચે અકસ્માત, 5 ઘાયલ
Fire at Vadodara IOCL refinery : મૃતકના પરિવારને વળતર આપવાની MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જાહેરાત
Massive explosion at Vadodara : IOCLમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ, 2ના મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion