શોધખોળ કરો
બ્રિટનની સંસદે નકારી બ્રેક્સિટ ડીલ, PM થેરેસા મેએ આપવું પડી શકે છે રાજીનામું

1/4

વડાંપ્રધાન થેરેસા મેને મતદાન પહેલા જ હારનો ડર લાગતો હતો. તે સતત સાંસદોને બ્રેક્સિટના પક્ષમાં વોટ કરવાની અપીલ કરતા હતા. આશરે 18 મહિના સુધી ચાલેલી વાતચીતની પ્રક્રિયા બાદ નવેમ્બરમાં યુરોપીય સંઘ સાથે બ્રેક્સિટ સમજૂતી પર સહમતિ થઈ હતી. ડિસેમ્બરમાં સમજૂતીને લઈ હાઉસ ઓફ કોમન્સમાં મતદાન થવાનું હતું, પરંતુ હારના ડરથી પાછળ ઠેલવામાં આવ્યું હતું.
2/4

બ્રિટિશ સંસદની બહાર એકઠા થયેલા લોકો.
3/4

બ્રેક્સિટ ડીલમાં મળેલી આટલી મોટી હાર બાદ થેરેસા મેની રાજકીય કારકિર્દી પર પણ સવાલ ઊભા થવાના શરૂ થઈ ગયા છે. જોકે, ઘણા સાંસદો અને થેરેસા મેની સરકારને સમર્થન કરનારા પક્ષોએ સાફ કર્યું છે કે તેમણે માત્ર ડીલનો વિરોધ કર્યો છે, વડાંપ્રધાનનો નહીં.
4/4

લંડનઃ બ્રિટને યુરોપીય સંઘમાં રહેવું કે ફરીથી અલગ થઈ જવું તેને લઈ સંસદમાં થયેલા મતદાનમાં પ્રધાનમંત્રી થેરેસા મેની હાર થઈ છે. બ્રેક્સિટ સમજૂતીના પક્ષમાં 202 વોટ તથા વિરોધમાં 432 વોટ પડ્યા હતા. હવે પીએમ થેરેસા મેએ રાજીનામું પણ આપવું પડી શકે છે.
Published at : 16 Jan 2019 07:51 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
