શોધખોળ કરો

BMWએ કરી આ મોટી ભૂલ, ચૂકવવા પડશે 50 લાખ રૂપિયા, સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો

Supreme Court Orders BMW: સુપ્રીમ કોર્ટે લક્ઝરી કાર ઉત્પાદક કંપની BMW ઈન્ડિયા માટે આદેશ જારી કર્યો છે. આ આદેશ અનુસાર BMWએ તેના એક ગ્રાહકને 50 લાખ રૂપિયા ચૂકવવા પડશે.

Supreme Court Decision on BMW: દેશની સર્વોચ્ચ અદાલતે લક્ઝરી કાર નિર્માતા કંપની BMW ઈન્ડિયાને આદેશ આપ્યો છે કે કંપનીએ તેના એક ગ્રાહકને વળતર તરીકે 50 લાખ રૂપિયા ચૂકવવા પડશે. BMWને 2009માં તેના એક ગ્રાહકને ખામીયુક્ત કાર વેચવા બદલ 50 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. વાસ્તવમાં વર્ષ 2009માં અરજદારે BMW કાર ખરીદી હતી, જેમાં વ્યક્તિને કેટલીક ખામીઓ જોવા મળી હતી.ત્યાર બાદ તેને હાઇકોર્ટમાં ફરિયાદ કરી હતી અને આ નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે કાર મેન્યુફેક્ચરિંગ કંપનીએ અરજદારને જૂના ખામીયુક્ત વાહનની જગ્યાએ તદ્દન નવું વાહન આપવું પડશે. પરંતુ અરજદાર આ નિર્ણયથી સંતોષ ના થતાં મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે ચુકાદો આપ્યો હતો.  

BMWને 50 લાખ રૂપિયા ચૂકવવા પડશે
પીટીઆઈના અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટની બેંચ જેમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ હતા. સુપ્રીમ કોર્ટની બેન્ચે 10 જુલાઈએ આ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મુદ્દાના સંજોગો અને તથ્યોને ધ્યાનમાં લેતા કોર્ટ આ નિષ્કર્ષ પર પહોંચી છે કે કાર ઉત્પાદક બીએમડબ્લ્યુ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને વળતર તરીકે ગ્રાહકને સમગ્ર 50 લાખ રૂપિયા ચૂકવવા પડશે અને કંપનીએ આ રકમ ચૂકવવી પડશે. અરજદારે 10 ઓગસ્ટ, 2024 પહેલાં વડતર આપવાનું રહેશે.

શું છે સમગ્ર મુદ્દો?
વર્ષ 2009માં અરજદારે BMW કાર ખરીદી હતી, જેમાં વ્યક્તિને કેટલીક ખામીઓ જોવા મળી હતી. આ કેસમાં સુનાવણી દરમિયાન હાઈકોર્ટ દ્વારા જૂન-જુલાઈ 2012માં ચુકાદો આપવામાં આવ્યો હતો. આ નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે કાર મેન્યુફેક્ચરિંગ કંપનીએ અરજદારને જૂના ખામીયુક્ત વાહનની જગ્યાએ તદ્દન નવું વાહન આપવું પડશે. પરંતુ અરજદારને આ નિર્ણય યોગ્ય લાગ્યો ન હતો. ખંડપીઠે એ પણ અવલોકન કર્યું હતું કે તે સમય સુધીમાં BMWના તે મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો
હાઈકોર્ટના નિર્ણય બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે 22 માર્ચ, 2012ના રોજ હાઈકોર્ટના નિર્ણયને બદલીને ચુકાદો આપ્યો હતો કે એફઆઈઆરના આધારે છેતરપિંડીના આરોપને ઢાંકી શકાય નહીં. આ નિર્ણયને કારણે હવે BMWએ અરજીકર્તાને 50 લાખ રૂપિયા ચૂકવવા પડશે.આમ આ ભૂલના કારણે BMW એ 50 લાખ અરજદારને ચૂકવવા પડસે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે લોકોને રાહત, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો
નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે લોકોને રાહત, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો
પોલિસી લેતા સમયે દારૂ પીવાની વાત છૂપાવી, સુપ્રીમ કોર્ટે હેલ્થ ક્લેમનો દાવો ના માન્યો
પોલિસી લેતા સમયે દારૂ પીવાની વાત છૂપાવી, સુપ્રીમ કોર્ટે હેલ્થ ક્લેમનો દાવો ના માન્યો
EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે લોકોને રાહત, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો
નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે લોકોને રાહત, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો
પોલિસી લેતા સમયે દારૂ પીવાની વાત છૂપાવી, સુપ્રીમ કોર્ટે હેલ્થ ક્લેમનો દાવો ના માન્યો
પોલિસી લેતા સમયે દારૂ પીવાની વાત છૂપાવી, સુપ્રીમ કોર્ટે હેલ્થ ક્લેમનો દાવો ના માન્યો
EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
શું તમારા ઓશીકાનું કવર ટોઈલેટ સીટ કરતાં પણ વધુ ગંદુ છે? નવા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારા ઓશીકાનું કવર ટોઈલેટ સીટ કરતાં પણ વધુ ગંદુ છે? નવા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
Embed widget