શોધખોળ કરો

'સેક્સ જ સારામાં સારી કરસત છે'- કયા એક્ટરની પત્નીએ બેડરૂમ સિક્રેટ વિશે કર્યો ખુલાસો, જાણો

તાજેતરમાં જ તાહિરા કશ્યપે શિલ્પા શેટ્ટીના શૉ 'શેપ ઓફ યૂ (Shape Of You)'માં હાજરી આપી હતી, આ શૉમાં તાહિરા કશ્યપે પોતાની ફિટનેસ અને સેક્સ લાઇફ વિશે જાણકારી આપી

Ayushmann Khurrana And Wife Tahira Kashyap: ફિલ્મ નિર્માતા અને લેખક એવી એક્ટર આયુષ્યમાન ખુરાનાની (Ayushmann Khurrana) પત્ની તાહિરા કશ્યપ (Tahira Kashyap) પોતાની સેક્સ લાઇફ વિશે ખુલીને વાત કરી છે, આયુષ્યમાન ખુરાના અને તાહિરા કશ્યપ ઇન્ડસ્ટ્રીના ટૉપ કપલમાંનુ એક છે. હંમશા બન્ને અવારનવાર સાથે સ્પૉટ પણ થાય છે, બન્નેનુ બૉન્ડિંગ પણ એકદમ સારુ છે. 

તાજેતરમાં જ તાહિરા કશ્યપે શિલ્પા શેટ્ટીના શૉ 'શેપ ઓફ યૂ (Shape Of You)'માં હાજરી આપી હતી, આ શૉમાં તાહિરા કશ્યપે પોતાની ફિટનેસ અને સેક્સ લાઇફ વિશે જાણકારી આપી અને બેસ્ટ વર્કઆઉટ વિશે પણ ખુલાસો કર્યો હતો. 

કેન્સર સામેની પોતાની લડાઇન દરમિયાન પોતાની ફિટનેસને યાદ કરતા આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે પોતાની પ્રાઇવેટ લાઇફ વિશે ખુલીને વાત કરી, તાહિરા કશ્યપે કહ્યું કે, સેક્સ બેસ્ટ વર્કઆઉટ છે, તે પોતાના પુસ્તકમાં પણ સેક્સ વિશે ખુલીને લખે છે, તેને શેર કર્યુ કે કેટલીક કેલેરી બર્ન કરવા માટે સેક્સ સૌથી સારામાં સારી વર્કઆઉટ કસરત છે.

તાહિરા કશ્યપે કહ્યું કે અમારા કેસમાં બહુ કેલેરી ખર્ચ થાય છે અને આ સેક્સ છે અને આ બહુજ સારુ છે, અને જો આ સારુ છે તો શું કેમ નહીં. આ પછી તે શૉમાં હંસવુ ના રોકી શકી. ઉલ્લેખનીય છે કે, તાહિરા કશ્યપ અનેકવાર આ પહેલા પણ સેક્સ વિશે ખુલીને વાત કરી ચૂકી છે, અને પોતાના પુસ્તકોમાં પણ સેક્સને લઇને વાતો કરી ચૂકી છે. 

આ પણ વાંચો......... 

Summer Tips: કાળઝાળ ગરમીમાં બહાર જવું પડે તો 5 વાતો રાખો ધ્યાનમાં, નહીં પડો બીમાર

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે? જાણો શું કહે છે ભાજપના સૂત્રો

Rajasthan News: રાજસ્થાનમાં બદલાશે મુખ્યમંત્રી ? જાણો અશોક ગેહલોતના મંત્રી શાંતિલાલ ધારીવાલે શું કહ્યું

Panchayat 2 : જલ્દી જ દર્શકોને ફરી હસાવવા આવી રહી છે પંચાયતની બીજી સીઝન, જાણો કેવી હશે વાર્તા

Delhi Covid 19 Update: રાજધાની દિલ્હીમાં કોરોનાના 1520 નવા કેસ, જાણો અન્ય રાજ્યમાં કેટલા કેસ નોંધાયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી

સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ

Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ

Embed widget