(Source: ECI/ABP News/ABP Majha)
Photos: વેકેશન એન્જૉય કરવા દુબઇ ગયેલી એક્ટ્રેસે પહેર્યો આવો પ્રિન્ટેડ બૉલ્ડ બિકીની, તસવીરો થઇ વાયરલ
આ ફોટોશૂટમાં નેહા મલિકે ફ્રન્ટ કટ વાળો પ્રિન્ટેડ બૉલ્ડ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે એકદમ હસીન લાગી રહી છે. તસવીરોમાં નેહાનો ખૂબ જ હોટ અને કિલર લુક જોવા મળી રહ્યો છે.
Neha Malik Pics: ભોજપુરી સ્ટાર અને બૉલ્ડ એક્ટ્રેસ નેહા મલિક સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચામા છે, તાજેતરમાં જ તેને પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી ફરી એકવાર ધમાલ મચાવી દીધી છે. આની કેટલીક તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
નેહા મલિકે પોતાનાી આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે સોશ્યલ મીડિયા પર ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. તસવીરોમાં એક્ટ્રેસ નેહા મલિક પોતાનો ગ્લેમરસ અને હૉટ લૂક બતાવી રહી છે. ફેન્સ તેની તસવીરો પર કૉમેન્ટ અને લાઇક ખુબ કરી રહ્યાં છે.
View this post on Instagram
આ ફોટોશૂટમાં નેહા મલિકે ફ્રન્ટ કટ વાળો પ્રિન્ટેડ બૉલ્ડ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે એકદમ હસીન લાગી રહી છે. તસવીરોમાં નેહાનો ખૂબ જ હોટ અને કિલર લુક જોવા મળી રહ્યો છે. વળી, પોતાના લૂકને પુરો કરવા માટે નેહા મલિક ગ્લૉસી મેકઅપ અને બ્લેક ચશ્મા કેરી કર્યા છે, સાથે જ વાળને ખુલ્લા રાખ્યા છે.
View this post on Instagram
આ તસવીરોમાં નેહા મલિક એકથી એક ચઢિયાતા પૉઝ આપી રહી છે. તસવીરોમાં નેહાની ડૉલર સ્માઇલ તેના લૂકમાં ચાર ચાંદ લગાવી રહી છે. તમને જણાવી દઈએ કે નેહાએ વર્ષ 2012માં મોડલિંગ દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અભિનેત્રી હવે સોશિયલ મીડિયા સ્ટાર પણ બની ગઈ છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram