Bhediya: વરુણ અને કૃતિની ‘ભેડિયા’નો આવો રહ્યો પહેલો દિવસ, જાણો શું છે કલેક્શનના આંકડો
જોકે હવે જોવાનુ એ રહેશે કે આ ફિલ્મ હાલ બૉક્સ ઓફિસ પર સુપરહિટ ચાલી રહેલી દ્રશ્યમને કેટલી ટક્કર આપી શકે છે, આ વાતની સ્પષ્ટતા તો વીકેન્ડ બાદ થશે.
Bhediya Box Office Collection Day 1 : વરુણ ધવન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘ભેડિયા’ ગઇકાલે સિનેમાઘરોમાં આવી ચૂકી છે, હાલમાં દ્રશ્યમ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, એવા સમયે ‘ભેડિયા’ રિલીઝ થઇ છે, જાણો પહેલા દિવસે શું રહ્યું ‘ભેડિયા’નું કલેક્શન અને કેવો આપ્યો દર્શકોએ રિસ્પૉન્સ. ખરેખરમાં મોટાભાગના દર્શકો ‘ભેડિયા’ ફિલ્મ ખુબ પસંદ આવી છે. ફેન્સની વચ્ચે ફિલ્મને લઇને ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પૉઝિટીવ પ્રતિક્રિયા મળી રહી છે.
‘ભેડિયા’ - બૉક્સ ઓફિસ પર પ્રથમ દિવસ -
ફિલ્મ ‘ભેડિયા’ની ટીજર અને ટ્રેલરને તો ઓડિયન્સે ખુબ પસંદ કરી હતી, અને ગીતો પણ આ ફિલ્મના સુપરહિટ રહ્યાં હતા, આનુ નિર્દેશન 'સ્ત્રી' જેવી કૉમેડી હૉરર ફિલ્મ બનાવનારા અમર કૌશિકે કર્યુ છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, શરૂઆતી આંકડાઓ અનુસાર, ફિલ્મએ પહેલા દિવસે 7 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
#Bhediya opens way below the mark on Day 1, despite favourable word of mouth… Reported better occupancy during evening / night shows, which gives it a chance to gather momentum… Biz needs to multiply on Day 2 and 3 for a healthy weekend total… Fri ₹ 7.48 cr. #India biz. pic.twitter.com/dUWRm0B2FM
— taran adarsh (@taran_adarsh) November 26, 2022
જોકે હવે જોવાનુ એ રહેશે કે આ ફિલ્મ હાલ બૉક્સ ઓફિસ પર સુપરહિટ ચાલી રહેલી દ્રશ્યમને કેટલી ટક્કર આપી શકે છે, આ વાતની સ્પષ્ટતા તો વીકેન્ડ બાદ થશે.
ઉમેર સંધૂએ ફિલ્મને આપ્યા 3.5 સ્ટાર -
ઉમેર સંધૂએ ફિલ્મ વિશે લખ્યું છે- ‘ભેડિયા’ હ્યૂમર અને હૉરરનું યૂનિક મિક્ચર છે, જે તમને પુરેપુરી રીતે પ્રભાવિત કરે છે. બૉક્સ ઓફિસ પર આ એન્ટરટેન્ટની પાસે ચોક્કસ રીતે દર્શકોને લોભાવશે. અંતમાં એક રૉલ કૉસ્ટર એક્સપીરિયન્સ આપવાનો મોકો છે. ઇમ્પ્રેસિવ, 5માંથી 3.5 સ્ટાર, વળી, ફિલ્મના ફર્સ્ટ રિવ્યૂ બાદ ઓડિયન્સમાં ભેડિયા ફિલ્મને લઇને ક્રેઝ વધી ગયો છે.
#Bhediya #Bhediyareview
— Vinesh Basnate (@mahaanvinesh1) November 25, 2022
Leaving the comedy alone, movie isn't bad. Comedy is a hit and miss.
The use of CGI was very intelligent, especially the decision to show the werewolf only in darker environment was good.
Cinematography, BGM and the reveal at the end makes in beautiful pic.twitter.com/kcq3mPcSNn