જાણીતા ફિલ્મ મેકરની દીકરીએ શેર કરી બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલ તસવીરો, લૂક્સમાં હીરોઇનો પણ પડી જાય છે ઝાંખી.................
રિપોર્ટ્સ અનુસાર, માત્ર 15 વર્ષની ઉંમરમાં જ ઇદા ફિલ્મ ડાયરેક્શનમાં જોડાઇ ગઇ હતી.
Imtiaz Ali Daughter: ઇમ્તિયાઝ અલી બૉલીવુડનો એક શાનદાર ડાયરેક્ટર છે, જે ઉમદા ફિલ્મો આપવા માટે જાણીતો છે. વળી, જો વાત કરવામાં આવે તેની પર્સનલ લાઇફની તો તેને એક દીકરી પણ છે, જે દેખાવમાં ખુબ ગ્લેમરસ છે. સું તમે તેના વિશે જાણો છે ? ઉલ્લેખનીય છે કે, ઇમ્તિયાઝ અલીની દીકરીનુ નામ ઇદા અલી (Ida Ali) છે, જેનો લૂક એટલો બધા સુંદર છે કે તમે જોતા જ તેના પર ફિદા થઇ જશો.
ગ્લેમરસ તસવીરોથી ભરેલુ છે ઇન્સ્ટાગ્રામ -
ઇદા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને તે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.ઉલ્લેખનીય છે કે, દેખાવમાં ઇદા ગ્લેમરસ હોવાની સાથે સાથે ખુબ હૉટ પણ લાગે છે. જે તમે તેની તસવીરો પરથી જોઇ શકો છો.
View this post on Instagram
માત્ર 15 વર્ષની ઉંમરમાં જ ફિલ્મ ડાયરેક્શનમાં જોડાઇ ગઇ -
ઇદા માત્ર સુંદર જ નહીં, તે ખુબ ટેલેન્ટેડ પણ છે, અને પિતા ઇમ્તિયાઝ અલીની જેમ તે પણ ફિલ્મ ડાયરેક્શનમાં લાગેલી છે. રિપોર્ટ્સ અનુસાર, માત્ર 15 વર્ષની ઉંમરમાં જ ઇદા ફિલ્મ ડાયરેક્શનમાં જોડાઇ ગઇ હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો.....
Horoscope Today 23 June 2022: આ બંને રાશિએ આજે આ કામ ન કરવું થશે નુકસાન, જાણો આજનું રાશિફળ
Weight Loss With Sleep: સારી ઊંઘ વિના વજન નહીં ઘટે, જાણો ઊંઘ અને વજન વચ્ચે શું છે કનેક્શન