શોધખોળ કરો

Video: 'જબરા ફેન', 1160 કિલોમીટર સાયકલ ચલાવીને કાર્તિક આર્યનને મળવા મુંબઈ પહોંચ્યો અનોખો ફેન,પગે લાગી લીધા આશિર્વાદ

Kartik Aaryan Fan Moment: કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' માટે હેડલાઈન્સમાં છે. તાજેતરમાં જ તેણે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું, જેની માહિતી ખુદ અભિનેતાએ એક વીડિયોમાં પોસ્ટ કરી હતી.

Kartik Aaryan Fan Moment: કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' માટે હેડલાઈન્સમાં છે. તાજેતરમાં જ તેણે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું, જેની માહિતી ખુદ અભિનેતાએ એક વીડિયોમાં પોસ્ટ કરી હતી. હવે કાર્તિક આર્યન તેના એક ફેન્સ પ્રત્યેના પ્રેમને લઈને ચર્ચામાં આવ્યો છે. હકીકતમાં, અભિનેતાના મોટા પ્રશંસક હોવાનો દાવો કરનાર વ્યક્તિએ તેને મળવા માટે સાયકલ પર 1200 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

કાર્તિક આર્યન અને તેના એક ફેન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કાર્તિક તેમને પૂછે છે કે તેઓ ક્યાંથી આવ્યા છે અને કેટલા કિલોમીટરની મુસાફરી કરી છે. જેના પર ચાહકે કહ્યું કે તે સાઈકલ દ્વારા ઝાંસીથી 1160 કિલોમીટરનું અંતર કાપીને તેને મળવા આવ્યો છે.

ફેન્સે અભિનેતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા
વીડિયોમાં જોઈ શકાય છે કે કાર્તિક તેના ફેન્સને ખૂબ જ સારી રીતે મળે છે. ચાહક તેના  હાથને પોતાના માથે મૂકે છે અને તેના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લે છે. આ સિવાય કાર્તિક તેના ફેન્સ સાથે પાપારાઝી માટે પોઝ પણ આપે છે.

View this post on Instagram
 
A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

કાર્તિક આર્યનનું વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યન છેલ્લે 'સત્યપ્રેમ કી કથા'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી લીડ રોલમાં હતી. હવે અભિનેતા 'ચંદુ ચેમ્પિયન'માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન કબીર ખાને કર્યું છે. 'ચંદુ ચેમ્પિયન' 14 જૂન, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં ભુવન અરોરા, પલક લાલવાણી અને એડોનિસ કપલાલિસ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો...

Mithun Chakraborty Health: મિથુન ચક્રવર્તીની તબિયત લથડી, કોલકતા હોસ્પિટલમાં ભરતી, જાણો શું છે હેલ્થ અપડેટ્સ

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
Embed widget