Pics: ભૂમિનો હૉટ અવતાર, દિવાળીના પ્રસંગે એકદમ અલગ ડ્રેસ પહેરીને નીકળી, જુઓ.......
સોશ્યલ મીડિયા પર ભૂમિ પેડનેકરની આ લેટેસ્ટ તસવીરો ખુબ છવાઇ ગઇ છે.
![Pics: ભૂમિનો હૉટ અવતાર, દિવાળીના પ્રસંગે એકદમ અલગ ડ્રેસ પહેરીને નીકળી, જુઓ....... latest dress pics viral of bhumi pednekar, during diwali festive season Pics: ભૂમિનો હૉટ અવતાર, દિવાળીના પ્રસંગે એકદમ અલગ ડ્રેસ પહેરીને નીકળી, જુઓ.......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/27/c6ea209309dd7aa9e219a93d9f76a170166686223730377_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bhumi Pednekar Latest Pics: બી ટાઉન એક્ટ્રેસ ભૂમિ પેડનેકરની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરોમાં ભૂમિ એક અતરંગી ડ્રેસમાં દેખાઇ રહી છે. બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ ભૂમિ પેડનેકર પોતાના દિલકશ અંદાજ માટે ખુબ જાણીતી છે. આ બધાની વચ્ચે ભૂમિ પેડનેકરની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ ડ્રેસમાં એક્ટ્રેસ એકદમ હૉટ એન્ડ સેક્સી લાગી રહી છે.
ખરેખરમાં, ભૂમિ પેડનેકર જે તસવીરોથી ચર્ચામા અહીં આવી છે, તેને એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ભૂમિ પેડનેકરની આ લેટેસ્ટ તસવીરોમાં તમે જોઇ શકો છો કે તેને વ્હાઇટ કલરની બેકલેસ રિવીલિંગ ડ્રેસ પહેરેલો છે. ભૂમિ પેડનેકરના ડ્રેસને જોઇને તમારુ મગજ ચકરાઇ જશે, એક યૂઝરે તસવીરો પર કૉમેન્ટ કરી - ક્યાંથી લાવે છે આવા ડ્રેસ જોકે, આ કમાલના ડ્રેસમાં ભૂમિ પેડનેકરનો લૂક એકદમ હૉટ એન્ડ સ્ટનિંગ લાગી રહ્યો છે.
View this post on Instagram
સોશ્યલ મીડિયા પર ભૂમિ પેડનેકરની આ લેટેસ્ટ તસવીરો ખુબ છવાઇ ગઇ છે. કેટલાક ફેન્સ તેની તસવીરોને ખુબ પસંદ કરી રહ્યાં છે, તો કેટલાક મજાક ઉડાવી રહ્યાં છે. ખાસ વાત છે કે, ભૂમિ પેડનેકર આ ડ્રેસ પહેરીને એક્ટ્રેસ સોનમ કપૂરની દિવાળી પાર્ટીમાં દેખાઇ હતી. હંમેશા પોતાની તસવીરો અને વીડિયોને લઇને ભૂમિ પેડનેકરનુ નામ લાઇમલાઇટમાં રહે છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)