શોધખોળ કરો

Mimi Chakraborty On Twitter: ખાવામાં નીકળ્યો વાળ, બંગાળી એક્ટ્રેસ મિમી ચક્રવર્તીએ એરલાઇન્સને લગાવી ફટકાર

Mimi Chakraborty Row: બંગાળી અભિનેત્રી અને રાજકારણી મિમી ચક્રવર્તીનો ગુસ્સો પ્રખ્યાત એરલાઈન્સ ફ્લાય અમીરાત પર ફાટી નીકળ્યો છે. મિમી ચક્રવર્તીએ ફૂડમાં વાળ નીકળવા બદલ એરલાઈન્સની ટીકા કરી હતી.

Mimi Chakraborty On Fly Emirates: જો આપણે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ફેમસ એક્ટ્રેસની વાત કરીએ તો તેમાં ચોક્કસપણે મિમી ચક્રવર્તીનું નામ સામેલ થશે. ફિલ્મી દુનિયાથી લઈને રાજનીતિના ગલિયારા સુધી મિમી ચક્રવર્તી ખૂબ જ ફેમસ છે. આ દરમિયાન મિમી ચક્રવર્તીનું નામ એક નવા વિવાદમાં ગરમાયું છે. મિમી ચક્રવર્તીનો આ વિવાદ પ્રખ્યાત એરલાઈન્સ ફ્લાય અમીરાત સાથે થયો છે. અભિનેત્રીના ફૂડમાં વાળ આવતાં તેણે એરલાઈન્સનો ક્લાસ લીધો છે.

ફ્લાય અમીરાત પર મિમી ચક્રવર્તીનો ગુસ્સો ફાટી નીકળ્યો

મંગળવારે મિમી ચક્રવર્તીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર નવીનતમ તસવીરો શેર કરી. મિમી ચક્રવર્તીના આ ફોટા આ એરલાઈન્સમાં ઉપલબ્ધ ફૂડના છે, જેમાં જમતી વખતે મિમીના જમવામાં વાળ દેખાઈ રહ્યો છે. જમવામાં વાળ આવતા જ મિમીનો ગુસ્સો ફાટી નીકળ્યો અને તે ફલાય અમીરાત પર ભડકી ઉઠી અને ખરીખોટી સાંભળવી દીધી.

મિમી ચક્રવર્તીએ લગાવી ફટકાર 

આ બાબતને લઈને મિમી ચક્રવર્તીએ આ ટ્વિટમાં લખ્યું છે- પ્રિય અમીરાત, મને લાગે છે કે તમે ખૂબ મોટા થઈ ગયા છો, તમારી સાથે મુસાફરી કરી રહેલા લોકોની તમને બિલકુલ પરવા નથી. મારા મતે, ખોરાકમાં વાળ મળવો એ સારી બાબત નથી. મેં તમારી ટીમને આ બાબતે મેઈલ કર્યો છે, પરંતુ સંભવતઃ તમારી તરફથી માફી માંગવી કે કોઈ જવાબ આપવો જરૂરી નથી. હું જ્યારે જમતી હતી ત્યારે તમે આપેલા ભોજનમાંથી વાળ નીકળ્યો હતો. જો તમે કાળજી રાખતા હોવ તો સંપૂર્ણ વિગતો સાથે મારો મેઇલ જુઓ. આ રીતે મિમી ચક્રવર્તીએ અમીરાત એરલાઈન્સને ફટકાર લગાવી છે.

લોકોએ આવી પ્રતિક્રિયાઓ આપી હતી

મિમી ચક્રવર્તીના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. એક ટ્વિટર યુઝરે કોમેન્ટ કરીને લખ્યું છે કે- તમારા પોતાના વાળ નાખીને ફોટો લો મેડમ, આ ટ્રીક હવે જૂની થઈ ગઈ છે, કંઈક નવું લાવો. અન્ય એક યુઝરે લખ્યું છે કે અમીરાતે ભૂલ કરી હશે, તેમણે વાળ લઈને ટેસ્ટ કરવા જોઈએ કે તે કોના વાળ છે.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત પર ભયાનક વાવાઝોડાની અંબાલાલની આગાહી, 100 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન

Rain Forecast: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, આ જિલ્લામાં 25 મે સુધી  અતિ ભારે વરસાદની આગાહી

'આરંભ હૈ પ્રચંડ...’: ઈન્ડિયન એરફોર્સે પોસ્ટ કર્યો નવો વીડિયો, ભારતના વીરોનું જોવા મળ્યું શૌર્ય

Ahmedabad:ચંડોળા વિસ્તારમાં આજે ફરી મોટું ડિમોલિશન, અઢી લાખ ચોરસ મીટર જગ્યા પર ફરશે બુલડોઝર

વિડિઓઝ

Uttrakhand Landslide: ઉત્તરાખંડના ધારચૂલાના પહાડો પર ભૂસ્ખલન, રસ્તા પર ધસી પડ્યો કાટમાળOperation Clean-2: ત્રણ હજાર પોલીસકર્મીઓના કાફલા સાથે અઢી લાખ ચો.કિમીનો વિસ્તાર કરાશે ક્લીનCorona Virus Case: એશિયાઈ દેશોમાં કોરોનાનો તરખાટ, જાણો ક્યાં કેટલા નોંધાયા કેસ? Watch VideoGujarat Corona Case: છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના 6 નવા કેસ નોંધાયા, જુઓ વીડિયોમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પર ભયાનક વાવાઝોડાની અંબાલાલની આગાહી, 100 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ગુજરાત પર ભયાનક વાવાઝોડાની અંબાલાલની આગાહી, 100 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
Rain Forecast: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, આ જિલ્લામાં 25 મે સુધી  અતિ ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, આ જિલ્લામાં 25 મે સુધી અતિ ભારે વરસાદની આગાહી
'આરંભ હૈ પ્રચંડ...’: ઈન્ડિયન એરફોર્સે પોસ્ટ કર્યો નવો વીડિયો, ભારતના વીરોનું જોવા મળ્યું શૌર્ય
'આરંભ હૈ પ્રચંડ...’: ઈન્ડિયન એરફોર્સે પોસ્ટ કર્યો નવો વીડિયો, ભારતના વીરોનું જોવા મળ્યું શૌર્ય
Ahmedabad:ચંડોળા વિસ્તારમાં આજે ફરી મોટું ડિમોલિશન, અઢી લાખ ચોરસ મીટર જગ્યા પર ફરશે બુલડોઝર
Ahmedabad:ચંડોળા વિસ્તારમાં આજે ફરી મોટું ડિમોલિશન, અઢી લાખ ચોરસ મીટર જગ્યા પર ફરશે બુલડોઝર
Operation Sindoor: સુવર્ણ મંદિરની સુરક્ષા માટે લેવાયો મોટો નિર્ણય, એર  ડિફેન્સ ગન તૈનાત

Chandola lake demolitions Live: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આજથી બીજા તબક્કાનું ડિમોલીશન

ગુજરાત પર ચોમાસા પહેલા વાવાઝોડાનો ખતરો, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

2024માં દેશમાં લગભગ 12,000 કરોડ રૂપિયાનો ફટકારાયો ટ્રાફિક દંડ,  રિપોર્ટમાં થયો ખુલાસો

Embed widget