Luxury Bag: દોસ્તની બર્થડે પાર્ટીમાં એક્ટ્રેસ મોંઘા ડ્રેસની સાથે મોંઘી બેગ લઇને પહોંચી, લોકો જોતા રહી ગયા.........
અનુષ્કા સેન સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને હંમેશા પોતાના ગ્લેમર લૂકના કારણે ચર્ચામાં રહે છે. એકવાર ફરીથી અનુષ્કા સેન પોતાના લૂકથી લાઇમલાઇટમાં આવી ગઇ છે,
Anushka Sen Luxury Bag: એક્ટ્રેસ અનુષ્કા સેન ફરી એકવાર સોશ્યલ મીડિયા પર આવી છે. અનુષ્કા સેને તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ મોંઘી બેગ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. Anushka Sen: ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેન એક્ટિંગમાં કમાલની છે, પરંતુ તે ફેશનના મામલામાં કોઇનાથી કમ નથી.
અનુષ્કા સેન સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને હંમેશા પોતાના ગ્લેમર લૂકના કારણે ચર્ચામાં રહે છે. એકવાર ફરીથી અનુષ્કા સેન પોતાના લૂકથી લાઇમલાઇટમાં આવી ગઇ છે, તે પોતાની બેસ્ટી જન્નત ઝૂબેર (Jannat Zubair) ના બર્થડેમાં ગ્લેમરસ લૂકમાં પહોંચી હતી. અનુષ્કા સેને જન્નત ઝૂબેરની બર્થડે પાર્ટી માટે સાટનનો સ્ટ્રેપી ડ્રેસ પહેરેલો હતો, તેને પોતાના લૂકને ખુલ્લા વાળથી પુરો કર્યો હતો.
View this post on Instagram
મોંઘીદાટ બેગ કરી ફ્લૉન્ટ -
અનુષ્કા સેન પોતાના પાર્ટી લૂકમાં મિનિમલ મેકઅપમાં પણ કમાલ લાગી રહી હતી, જોકે, આ તેની લક્ઝરિયસ બેગ હતી, જેને અમારુ ધ્યાન ખેંચ્યુ હતુ. અનુષ્કા સેને લક્ઝરી બ્રાન્ડ ‘ક્રિશ્ચિયન ડાયર’ની ટૉટ બેગ કરી કરી હતી, થોડુ રિસર્ચ કરવાથી અમને આ બેગની કિંમત ખબર પડી, જેને અમારો હોશ ઉડાડી દીધો. આ લક્ઝરિયસ બ્લેક એન્ડ વ્હાઇટ બેગની કિંમત 2,61,000 રૂપિયાની છે, તેની આ મોંઘી બેગ એક્ટ્રેસને એલિગેન્ટ ટચ આપી રહી છે.
અનુષ્કા સેન ટીવીની જાણીતી છે, જે જલદી કૉરિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કાબેલિયત બતાવવવાની છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---