શોધખોળ કરો

45 વર્ષની ઉંમરે ટીવી એક્ટ્રેસે બતાવ્યો સિમ્પલ ડ્રેસમાં બ્યૂટીફૂલ અવતાર, સ્માઇલ પર ફેન્સ થયા ફિદા, જુઓ

રૂપાલી ગાંગુલી ગમે તે ડ્રેસ પહેરે ભલે પછી તે વેસ્ટર્ન હોય કે ઇન્ડિયન તેની તસવીરો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવે છે.

મુંબઇઃ અનુપમા બનીને ઘરે ઘરે લોકોના દિલમાં છવાઇ ગયેલી રૂપાલી ગાંગુલી ફરી એકવાર ચર્ચામાં આવી છે, રૂપાલી ગાંગુલી પોતાની પર્સનલ અને પ્રૉફેશનલ લાઇફની વાતો પણ પોતાના ફેન્સ સાથે શેર કરે છે. રૂપાલી ગાંગુલીએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી હતી, જેમાં તે બલા સુંદર લાગી રહી છે.

જોકે, આ તસવીરોમાં રૂપાલી ગાંગુલી સિમ્પલ સૂટમાં જ દેખાઇ રહી છે, પરંતુ તેની પ્રેમભરી સ્માઇલે સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધી છે. રૂપાલી ગાંગુલી ગમે તે ડ્રેસ પહેરે ભલે પછી તે વેસ્ટર્ન હોય કે ઇન્ડિયન તેની તસવીરો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવે છે. રૂપાલી ગાંગુલીના ફેન્સ તેની એક ઝલક મેળવવા માટે ખુબ ઉતાવળા રહે છે, વળી, રૂપાલી ગાંગુલી પણ પોતાના ફેન્સનુ હંમેશા એન્ટરેન્ટ કરવાનો કોઇ મોકો નથી છોડતી.

View this post on Instagram
 
A post shared by Rups (@rupaliganguly)

રૂપાલી ગાંગુલી પોતાના અભિનયની સાથે શાનદાર પરફોર્મન્સ આપ્યુ છે, અને હંમેશા ફેન્સના દિલોમાં રહી છે. પરંતુ અનુપમા બનીને લોકોની વચ્ચે એક્ટ્રેસે એક અલગ જ ઓળખ બનાવી લીધી છે.  રૂપાલી ગાંગુલીનો શૉ અનુપમા હંમેશા ટીઆરપી લિસ્ટમાં ટૉપ 3માં ટકેલી રહે છે. આની પાછળ આ શૉને સ્ટારકાસ્ટની ખુબ મહેનત છે.અનુપમા બાદ રૂપાલી ગાંગુલીની ફેન ફેલોઇંગમાં ખુબ વધારો થયો છે, ઇન્સ્ટાગ્રામ પર તેને 2.5 મિલિયન ફૉલોઅર્સ ફોલૉ કરે છે. 

View this post on Instagram
 
A post shared by Rups (@rupaliganguly)

View this post on Instagram
 
A post shared by Rups (@rupaliganguly)

View this post on Instagram
 
A post shared by Rups (@rupaliganguly)

View this post on Instagram
 
A post shared by Rups (@rupaliganguly)

View this post on Instagram
 
A post shared by Rups (@rupaliganguly)

View this post on Instagram
 
A post shared by Rups (@rupaliganguly)

View this post on Instagram
 
A post shared by Rups (@rupaliganguly)

View this post on Instagram
 
A post shared by Rups (@rupaliganguly)

---

આ પણ વાંચો..... 

Gujarat Rain: અષાઢી બીજના દિવસે રાજ્યમાં છવાયો વરસાદી માહોલ, ભગવાન જગન્નાથ પર વરુણ દેવના અમી છાંટણા

Coal India MT Recruitment 2022: કોલ ઇન્ડિયાએ 1000થી વધુ પદો પર ભરતીની કરી જાહેરાત, આટલા હજાર મળશે પગાર

IND vs ENG Test: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજથી ટેસ્ટ, એજબેસ્ટનમાં ટીમ ઇન્ડિયાનો છે ખરાબ રેકોર્ડ

Vastu Shastra Tips: આ વસ્તુઓનો ઉધાર માંગીને ના કરો ઉપયોગ, નહી તો થશે નુકસાન

1 July Financial Changes: ક્રિપ્ટો પર ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ મોંઘો અને હોમ લોન EMI મોંઘી સહિત આજથી લાગુ થયા આ મોટા ફેરફારો

Small Saving Schemes: PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરનારાઓને લાગ્યો આંચકો, વ્યાજદરમાં ન થયો વધારો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Passenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશSnowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Aadhaar Card: આધાર કાર્ડમાં તમે એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો? જાણી લો નિયમ
Aadhaar Card: આધાર કાર્ડમાં તમે એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો? જાણી લો નિયમ
Embed widget