શોધખોળ કરો

આ ટીવી અભિનેત્રીએ પોતાના પતિ સામે નોંધાવી ફરિયાદ, જાણો શું લગાવ્યા ગંભીર આરોપ

6 મેના રોજ ટીવી એક્ટ્રેસ ચંદ્રિકા સાહાએ તેના 21 વર્ષના પતિ અમન મિશ્રા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Chandrika Saha Filed Case Against Husband: 6 મેના રોજ ટીવી એક્ટ્રેસ ચંદ્રિકા સાહાએ તેના 21 વર્ષના પતિ અમન મિશ્રા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અભિનેત્રીએ તેના પતિ પર આરોપ મૂક્યો હતો કે તેણે કથિત રીતે તેમના 15 મહિનાના પુત્રને તેમના બેડરૂમના ફ્લોર પર પછાડીને ઇજા પહોંચાડી હતી. બાંગુર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ અભિનેત્રીએ તેના માસૂમ બાળકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો.

CCTV ફૂટેજ પરથી પતિની નિર્દયતાનો ખુલાસો

ચંદ્રિકાએ નોંધાવેલી એફઆઈઆર મુજબ, અભિનેત્રી 2020 માં શેર વેપારી અમનને મળી હતી અને ગયા વર્ષની શરૂઆતમાં તેમને એક બાળક થયું હતું. તેની ફરિયાદમાં ચંદ્રિકાએ પોલીસને જણાવ્યું કે અમન તેના બાળકના જન્મથી ખુશ ન હતો અને શુક્રવારે તેણે બાળકીને બેડરૂમમાં ઉઝરડા સાથે રડતી જોઈ. બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી, ચંદ્રિકાએ સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને તે જોઈને ચોંકી ગઈ કે અમને બાળકનું માથું ફ્લોર પર ત્રણ વાર પટક્યું હતું.

પોલીસે ચંદ્રિકાના પતિ વિરુદ્ધ FIR દાખલ કરી છે

ચંદ્રિકા સાહાએ તેના 21 વર્ષના પતિ અમન મિશ્રા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અભિનેત્રીએ તેના પતિ પર આરોપ મૂક્યો હતો કે તેણે કથિત રીતે તેમના 15 મહિનાના પુત્રને તેમના બેડરૂમના ફ્લોર પર પછાડીને ઇજા પહોંચાડી હતી.  બાંગુર નગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક પ્રમોદ તાવડેએ જણાવ્યું હતું કે, ટીવી અભિનેત્રી ચંદ્રિકા સાહા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે  અમે અમન મિશ્રા વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ 2015ની કલમ 75 હેઠળ કેસ નોંધ્યો છે. બાળક પર  હુમલાનો કેસ નોંધવામાં આવ્યો છે. અમે હજુ સુધી તેની ધરપકડ કરી નથી, તપાસ ચાલુ છે. 

ચંદ્રિકાએ આ બાબતે કંઈપણ બોલવાનો ઈન્કાર કર્યો હતો

બીજી તરફ  TOIના અહેવાલ મુજબ  જ્યારે ટીવી એક્ટ્રેસ ચંદ્રિકાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેણે આ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કરી કર્યો હતો. ટીવી અભિનેત્રી ચંદ્રિકા સહા 'સાવધાન ઈન્ડિયા', 'અદાલત', 'સપને સુહાને લડકપન કે', 'ક્રાઈમ એલર્ટ' અને 'C.I.D.'  જે શોનો ભાગ હતી.  તેણે પાછળથી મેસેજ કર્યો અને કહ્યું,  હું તેના વિશે વાત કરવા માંગતી નથી, કૃપા કરીને હું દરેકને વિનંતી કરીશ કે મને એકલા છોડી દો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain: 4 દિવસ ગુજરાતમાં જોવા મળશે જળબંબાકાર જેવી સ્થિતિ, વરસાદને લઈને અંબાબાલ પટેલની વિસ્ફોટક આગાહી
Gujarat Rain: 4 દિવસ ગુજરાતમાં જોવા મળશે જળબંબાકાર જેવી સ્થિતિ, વરસાદને લઈને અંબાબાલ પટેલની વિસ્ફોટક આગાહી
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને મોટો ઝટકો, ઇસુદાન ગઢવીના નિર્ણયથી ખળભળાટ
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને મોટો ઝટકો, ઇસુદાન ગઢવીના નિર્ણયથી ખળભળાટ
ગુજરાતમાં AAPમાં ડખાંઃ આપ MLA ઉમેશ મકવાણાએ દંડક પદેથી આપ્યું રાજીનામું
ગુજરાતમાં AAPમાં ડખાંઃ આપ MLA ઉમેશ મકવાણાએ દંડક પદેથી આપ્યું રાજીનામું
Gujarat Rain Live Updates: સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, કીમના મહાદેવ મંદિરમાં ભરાયા પાણી
Gujarat Rain Live Updates: સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, કીમના મહાદેવ મંદિરમાં ભરાયા પાણી
Advertisement

વિડિઓઝ

Umesh Makwana resign: AAPમાંથી ઉમેશ મકવાણાની હકાલપટ્ટી!| Abp Asmita | 26-6-2025
Gujarat Rain Forecast: આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી, આજે આઠ જિલ્લામાં એલર્ટ
Gujarat Rain News: ગુજરાતમાં વરસાદને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita | 26-6-2025
Gujarat rain: રાજ્યમાં સવારે બે કલાકમાં 50થી વધુ તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ અહેવાલ
Ahmedabad: AMCના પાપે યુવકે ગુમાવ્યો જીવ, ઓઢવમાં ડુબી જવાથી એકનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 દિવસ ગુજરાતમાં જોવા મળશે જળબંબાકાર જેવી સ્થિતિ, વરસાદને લઈને અંબાબાલ પટેલની વિસ્ફોટક આગાહી
Gujarat Rain: 4 દિવસ ગુજરાતમાં જોવા મળશે જળબંબાકાર જેવી સ્થિતિ, વરસાદને લઈને અંબાબાલ પટેલની વિસ્ફોટક આગાહી
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને મોટો ઝટકો, ઇસુદાન ગઢવીના નિર્ણયથી ખળભળાટ
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને મોટો ઝટકો, ઇસુદાન ગઢવીના નિર્ણયથી ખળભળાટ
ગુજરાતમાં AAPમાં ડખાંઃ આપ MLA ઉમેશ મકવાણાએ દંડક પદેથી આપ્યું રાજીનામું
ગુજરાતમાં AAPમાં ડખાંઃ આપ MLA ઉમેશ મકવાણાએ દંડક પદેથી આપ્યું રાજીનામું
Gujarat Rain Live Updates: સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, કીમના મહાદેવ મંદિરમાં ભરાયા પાણી
Gujarat Rain Live Updates: સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, કીમના મહાદેવ મંદિરમાં ભરાયા પાણી
Gujarat Rain: નર્મદામાં ફરી વરસાદે જોર પકડ્યું, સાગબારામાં 6 ઇંચથી લોકોને હાલાકી, સિઝનનો વરસાદ કુલ 26 ટકા
Gujarat Rain: નર્મદામાં ફરી વરસાદે જોર પકડ્યું, સાગબારામાં 6 ઇંચથી લોકોને હાલાકી, સિઝનનો વરસાદ કુલ 26 ટકા
અમદાવાદના સીટીએમમાં એક શૈક્ષણિક સંકુલ જળમગ્ન, ક્લાસરૂમમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને અપાઇ રજા
અમદાવાદના સીટીએમમાં એક શૈક્ષણિક સંકુલ જળમગ્ન, ક્લાસરૂમમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને અપાઇ રજા
સરકારી નોકરી મેળવવા માંગતા લોકો માટે સારા સમાચાર, SSCએ બહાર પાડી બમ્પર ભરતી
સરકારી નોકરી મેળવવા માંગતા લોકો માટે સારા સમાચાર, SSCએ બહાર પાડી બમ્પર ભરતી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ, સાગબારામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ, સાગબારામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ
Embed widget