'નાગિન' ફેમ એક્ટ્રેસનો પેન્ટ સૂટમાં દેખાયો ગ્લેમરસ અવતાર, નવી તસવીરો વાયરલ
લેટેસ્ટ ફોટોશૂટમાં સુરભિ જ્યોતિ રેડ સૂટ પહેરીને દેખાઇ રહી છે, જેમાં તેને લૂક એકદમ ગૉર્ઝિયસ અને સેક્સી લાગી રહ્યો છે.
મુંબઇઃ નાના પડદાની નાગિન એટલે કે સુરભિ જ્યોતિ અવારનવાર કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહે છે, પછી તે પોતાની પર્સનલ લાઇફ હોય કે પ્રૉફેશનલ લાઇફ. એકવાર હવે ફરીથી એક્ટ્રેસ ચર્ચામાં આવી છે. સુરભિ જ્યોતિએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઇને ફેન્સ તેની પ્રસંશા કરી રહ્યાં છે,
લેટેસ્ટ ફોટોશૂટમાં સુરભિ જ્યોતિ રેડ સૂટ પહેરીને દેખાઇ રહી છે, જેમાં તેને લૂક એકદમ ગૉર્ઝિયસ અને સેક્સી લાગી રહ્યો છે. રેડ પેન્ટ સૂટમાં સુરભિ જ્યોતિએ કેર વર્તાવ્યો છે, તેનો દરેક અંદાજ ફેન્સના દિલ અને દિમાગ પર રાજ કરી રહ્યો છે.
View this post on Instagram
સુરભિ જ્યોતિ બેશક આજકાલ ભલે કોઇ શૉમાં દેખાતી ના હોય, પરંતુ સોશ્યલ મીડિયા પર ખુબ જ દેખાય છે.સુરભિ જ્યોતિને સૌથી વધુ પૉપ્યૂલારિટી કુબૂ હૈમાં જોયાની ભૂમિકા નિભાવીને મળી હતી. આ શૉ દ્વારા તે ઘરે ઘરે લોકોની પસંદ બની ગઇ હતી. ટીવી સીરિયલોની વાત કરીએ તો તે છેલ્લીવાર એકતા કપૂરની સીરિયલ નાગિન 3માં બાનીની ભૂમિકામાં દેખાઇ હતી.
View this post on Instagram
વળી, કુબૂલ હૈ 2માં એકવાર ફરીથી સુરભિ જ્યોતિ દેખાઇ હતી, જેનુ પ્રીમિયમ જી5 પર થયુ હતુ.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
--
આ પણ વાંચો.....
Horoscope Today 23 June 2022: આ બંને રાશિએ આજે આ કામ ન કરવું થશે નુકસાન, જાણો આજનું રાશિફળ
Weight Loss With Sleep: સારી ઊંઘ વિના વજન નહીં ઘટે, જાણો ઊંઘ અને વજન વચ્ચે શું છે કનેક્શન